16-5-2024

પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે

ઉનાળો આવતાની સાથે આપણે ફ્રિજમાં બરફ જામવા મુકીએ છીએ.

આપણે બરફનો ઉપયોગ શરબત, ઠંડા પીણા અને પાણીને ઠંડુ રાખવા માટે કરીએ છીએ.

પાણી ઠંડુ કરવા ઉપરાંત પણ ઘરની સફાઈ માટે બરફ ઉપયોગી છે.

ફેવિકોલ અને ચ્યુઇંગમના ડાઘ દૂર કરવા માટે પણ બરફનો ઉપયોગ કરવામાં આવે છે.

ફેવિકોલના ડાઘને દૂર કરવા ડાઘ પર બરફ મુકો અને પીગળી જાય તો કપડાની મદદથી લૂછીને સાફ કરો.

કાર્પેટ પર પડેલા ડાઘને દૂર કરવા માટે તમે ડાઘ પર બરફ મુકો અને પીગળે ત્યારે કપડાની મદદથી સાફ કરો.

જમીન પર ફર્નિચર મુકવાથી પડેલા ડાઘ પણ બરફની મદદથી દૂર થઈ જાય છે.

વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોવ તો તેમાં 4-5 ક્યુબ બરફ ઉમેરો. આમ કરવાથી જ્યારે તમે કપડાંને ડ્રાયરમાં મૂકશો ત્યારે કરચલી નહીં પડે.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ