Surat : માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ, 10 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જુઓ Video

આજે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2024 | 12:37 PM

રાજ્યમાં અવારનવારા આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સુરતના માંગરોળના નરોલી ગામે એક પેપર મીલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે. આગને કાબૂ લેવા માટે ફાયર વિભાગની ટીમ પાણીનો માર કરી રહી છે. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

બીજી તરફ આ અગાઉ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શોરૂમમાંવિકરાળ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવ્યો હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">