Vadodara : દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ Video

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ મચી ગઇ. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2024 | 1:33 PM

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ મચી ગઇ હતી. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ. યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે આ વીડિયો બનાવ્યો હતો. AI- 819 ના યાત્રીઓને દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.મોડી રાત સુધી ચેકીંગ બાદ બૉમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહત મળી. AI – 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા.બૉમ્બ હોવાની માહિતીથી કેન્સલ થયેલી ફ્લાઈટ આજે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">