દરરોજ કેટલુ કેલ્શિયમ લેવું  જરુરી છે? જાણો તેને વધારવા માટે શું ખાવું જોઈએ 

16 May, 2024 

Image - Socialmedia

આજકાલ મોટાભાગના લોકોને કેલ્શિયમની ઉણપ થઈ જાય છે જે બાદ ડોક્ટર તેમણે યોગ્ય ડાયટ લેવાની સલાહ આપે છે.

Image - Socialmedia

શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે તેની ઉણપથી હાડકાં નબળા થવા લાગે છે.

Image - Socialmedia

ત્યારે એક વ્યક્તિને દરરોજ કેટલુ કેલ્શિયમ લેવું જોઈએ એને શામાંથી જાણો અહીં

Image - Socialmedia

હેલ્થ એક્સપર્ટ મુજબ તમામ પુખ્ત વયના લોકોને દરરોજ 1200-1300 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે.

Image - Socialmedia

કેલ્શિયમનો રીચ શોર્સ દૂધ માનવામાં આવે છે આથી તેનો રોજિંદા આહારમાં લઈ શકો છો.

Image - Socialmedia

સોયાબીન પણ પ્રોટીનની સાથે કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણી શકાય. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 277 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

Image - Socialmedia

ડ્રાય ફ્રુટમાં બદામને કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણી શકાય. 100 ગ્રામ બદામમાં લગભગ 270 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આથી રોજ 4-5 બદામ પલાડીને ખાઈ શકો છો

Image - Socialmedia

આ સાથે તલ, ચિયા સીડ્સ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

Image - Socialmedia

લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમથી સમૃદ્ધ છે. આમાં પાલક, બ્રોકોલી સહિતના શાકભાજી બેસ્ટ છે.

Image - Socialmedia

અંજીરમાં પણ કેલ્શિયમ ભરપુર હોય છે. બે અંજીરમાં લગભગ 65 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે

Image - Socialmedia