પેરિસ ઓલિમ્પિક પહેલા ચમક્યો નીરજ ચોપરા, ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ મેડલ
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. તેણે ત્રણ વર્ષ પછી ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો. પેરિસ ઓલિમ્પિક પહેલા ભારત માટે આ સારા સમાચાર છે.
Most Read Stories