Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયે હાય, ઓયે હોયે , બદો બદી..આ વાયરલ ગીત ગાનાર વ્યક્તિ કોણ છે ? 2 કલાકના લે છે 8 લાખ રુપિયા !

હાલમાં સોશિયલ મીડિયા પર એક ગીત વાયરલ થઈ રહ્યું છે. ગીતના બોલ છે આયે હાય, ઓયે હોય બદો બદી- બદો બદી. ત્યારે આ ગીત કોણે ગાયું છે ગાનાર તે વ્યક્તિ શું કરે છે જાણો અહી

| Updated on: May 17, 2024 | 4:45 PM
આયે હાય, ઓયે હોયે બદો બદી - બદો બદી… આ ગીત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. કોઈ પણ રિલ્સ ચાલુ કરોને આ જ ગીત સામે આવે છે.  દરેક વ્યક્તિએ આ ગીતને રીલ્સ દ્વારા જોયું અને સાંભળ્યું હશે. આ ગીત ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં, તેના પર રીલ પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે કેટલાક આ ગીતની મજા માણી રહ્યા છે તો કોઈ મજાક બનાવી રહ્યું છે ત્યારે આ ગીતમાં જોવા મળતા ગાયક કોણ છે અને કોણે આવું વિચિત્ર ગીત ગાયું છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે.

1 / 6
તમને જણાવી દઈએ કે આ વાયરલ ગીતમાં જોવા મળતી વ્યક્તિ પાકિસ્તાની ગાયક છે જેમનું નામ ચાહત ફતેહ અલી ખાન છે. લાહોરમાં જન્મેલા ચાહત ફતેહ અલી ખાનનું સાચું નામ કાશિફ રાણા છે. આ સિંગર્સ તેમના વિચિત્ર ગીતોને કારણે હેડલાઈન્સમાં રહે છે. તેમનુ એક ગીત બદો બદી હાય સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયુ છે.  ગાયકના આ ગીતને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

2 / 6
ચાહત ફતેહ અલી ખાનનું નામ સાંભળીને ઘણા લોકો વિચારે છે કે શું તેનો રાહત ફતેહ અલી ખાન અથવા કોઈ સંગીત પરિવાર સાથે કોઈ સંબંધ છે, તો તેનો જવાબ ના છે તેમને ના તો રાહત ફતેહ અલી ખાન સાથે કોઈ લેવા દેવા છે ના તેમના પરિવારમાં કોઈ ગાયક

3 / 6
ચાહત ફતેહ અલી ખાને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે સિંગર અભ્યાસ પૂરો કરીને પરત ફર્યો ત્યારે તેણે રમતગમતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તે લાહોર ક્રિકેટ ટીમ માટે પણ ક્રિકેટ રમી ચૂક્યો છે. પરંતુ કોવિડ દરમિયાન તેનો આખો જુસ્સો બદલાઈ ગયો. ચાહત ફતેહ અલી ખાને ઘરમાં રહીને જ મ્યુઝિક વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે તેઓ હિટ થવા લાગ્યા. તે પોતાના નામને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે.

4 / 6
ચાહત ફતેહ અલી ખાને અત્યાર સુધી 'પ્યારા PSL', 'લોટા લોટા', 'ગોલ કટારા' અને 'તૂ ચોર ચોર ચોર' જેવા વિચિત્ર ગીતો  લખ્યા અને ગાયા છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. મનોરંજન માટે તેમને સ્ટેજ શો કરવા  આમંત્રિત કરવામાં આવે છે. તે લગ્ન અને પાર્ટીઓમાં પણ પોતાના ગીતો ગાય છે. એક રિપોર્ટ અનુસાર, ચાહત ફતેહ અલી ખાન એક ઈવેન્ટમાં 2 કલાક પરફોર્મ કરવા માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે ચાહત ફતેહ અલી ખાનના ગીતો એટલા ભયંકર છે કે તેના વીડિયો જોઈને યુઝર્સ તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. કારણ કે તમને ગીતમાં ના સૂર મળશે ના તાલ એમાં પણ સાથે ખરાબ લિરિક્સ સાથે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે 'બસ કરો, કાનમાંથી લોહી નીકળશે' તો કોઈ કહે છે આ શું છે ભાઈ બંધ થઈ જા

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">