AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manglik Dosh : તમારા લગ્ન નથી થતાં ! જાણો કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં માંગલિક દોષ લગ્ન જીવન પર ખરાબ અસર કરે છે, જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે અને અનેક પ્રકારના અવરોધો આવે છે.

| Updated on: Jun 14, 2025 | 7:01 PM
Share
ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે માંગલિક દોષ કેટલો સમય રહે છે. ચાલો તમને જણાવીએ કે માંગલિક દોષ કઈ ઉંમરે સમાપ્ત થાય છે.

1 / 6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં માંગલિક દોષ 28 વર્ષની ઉંમર સુધી રહે છે. જોકે, દરેક માટે આવું નથી. માંગલિક દોષનો સમયગાળો પણ રાશિચક્ર અનુસાર નક્કી થાય છે.

2 / 6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 28 વર્ષ પછી એટલે કે 29મું વર્ષ શરૂ થતાં જ, માંગલિક દોષ કુંડળીમાં આપમેળે સમાપ્ત થઈ જાય છે. એવું કહેવાય છે કે આ પછી વ્યક્તિ કોઈપણ સાથે લગ્ન કરી શકે છે.

3 / 6
પરંતુ જ્યોતિષીઓ માને છે કે 28 વર્ષ પછી પણ માંગલિક દોષ સંપૂર્ણપણે સમાપ્ત થતો નથી. કેટલાક લોકો માટે, માંગલિક દોષની અસર આખી જીંદગી રહે છે.

4 / 6
જો છોકરો કે છોકરી બંનેમાંથી કોઈ માંગલિક હોય. પરંતુ જો બંનેની ઉંમર 28 વર્ષથી વધુ હોય તો માંગલિક દોષ ગણવામાં આવશે નહીં અને માંગલિક ન હોય તે માંગલિક સાથે લગ્ન કરી શકે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી લોકમાન્યતાના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

6 / 6

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">