ઘર આંગણે ઉગતી ઔષધિય વનસ્પતિ એટલે અરડૂસી, જાણો કઇ કઇ બિમારીમાં છે અસરકારક

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 4:19 PM
અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે.

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે.

1 / 6
ઉધરસ : ખાસ કરીને પિત્તની અને કફની ઉધરસમાં વપરાય છે. કફની ઉધરસમાં અરડૂસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અરડૂસીનો રસ આપવો. અરડૂસીનાં ફૂલને છાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

2 / 6
શ્વાસ : અરડૂસીનો રસ આદુ અને મધ સાથે આપતાં રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત થાય છે. સુંઠના ઉકાળામાં અરડૂસીના પાન ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને લઈ શકાય.

3 / 6
શરદી : બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.

4 / 6
અરડૂસીનાં પાન ફૂલ અને મૂળ દ્વારા કફ અને પિત્તથી થતી ઉધરસ શ્વાસનાં રોગો અને શરદી મટાડી શકાય છે. અરડૂસીનાં ફૂલોને છાયામાં સુકવી વાટી મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. કફ છૂટો પડી નિકળી જાય છે પરિણામે ફેફસાં સાફ થઈ જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

5 / 6
સો થી વધુ રોગો પર અસરકારક અરડૂસો જેને " વાસા" તરીકે પણ ઓળખવામાં આવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">