Apple BKC Store First Look: ભારતના પહેલા એપલ સ્ટોરની શરુઆત, Photosમાં જુઓ શું છે ખાસ

Apple Store BKC:18 એપ્રિલે બીકેસી મુંબઈમાં એપલ રિટેલ સ્ટોરના (Apple BKC Store) સત્તાવાર ઉદઘાટનના એક દિવસ પહેલા ટેક જાયન્ટે ભારતમાં તેના પહેલા સ્ટોરની ઝલક આપી. એપલ સીઈઓ ટિમ કૂક ભારતમાં પહેલા એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરે તેવી અપેક્ષા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:11 PM
ભારતનો પહેલો એપલ સ્ટોર મુંબઈમાં ખુલ્યો. કંપનીએ એપલ સ્ટોરની તસવીરો જાહેર કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ એપલ સ્ટોર 100% રિન્યુએબલ એનર્જી સાથે કાર્યરત થશે. આ સ્ટોરમાં 100 કર્મચારી હશે જે 20 ભાષાઓમાં લોકોને સપોર્ટ કરશે. (Image Credit- Social Media)

1 / 5
કંપનીએ કહ્યું છે કે આ Apple સ્ટોર સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ છે અને 100% રિન્યુએબલ એનર્જી પર ચાલશે. (Image Credit- Social Media)

2 / 5
આ એપલ સ્ટોરમાં 4.50 લાખ લાકડાના તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એપલ સ્ટોરમાં એપલ પિક અપ સર્વિસ પણ આપવામાં આવશે એટલે કે ગ્રાહકો ઘરેથી પ્રોડક્ટ પસંદ કરીને ઓર્ડર કરી શકે છે અને સ્ટોર પર જઈને તેને પિકઅપ કરી શકે છે. (Image Credit- Social Media)

3 / 5
એપલ બીકેસીમાં 100 કર્મચારીઓ હશે જેઓ 20 ભાષાઓમાં લોકો સાથે વાતચીત કરી શકશે. એપલની વેબસાઈટની જેમ અહીં પણ યુઝર્સને ટ્રેડ ઈન પ્રોગ્રામનો ઓપ્શન મળશે, જેના હેઠળ જૂના ડિવાઈઝની આપ-લે કરી શકાશે અને નવા ડિવાઈઝ ખરીદી શકાશે. (Image Credit- Social Media)

4 / 5
એપલે ભારતમાં તેના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે ભારતમાં 25 વર્ષ શાનદાર રહ્યા છે. ભારતમાં સુંદર સંસ્કૃતિ અને અદ્ભુત ઊર્જા છે. (Image Credit- Social Media)

5 / 5
Follow Us:
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ

રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

g clip-path="url(#clip0_868_265)">