સતત બીજા દિવસે અભિનેત્રી અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી, જુઓ Photos

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વોટસઅપ ચેટમાં ઘણા ખુલાસા થયા છે. જેને પગલે NCB દ્વારા અભિનેત્રી અનન્યા પાંડેની પુછપરછ કરવામાં આવી રહી છે.

1/6

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેને NCBએ સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવી છે. પહેલા દિવસે પણ તેમની લાંબા સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.

2/6

આર્યનની વોટસઅપ ચેટમાં અનન્યાનું નામ સામે આવતા NCBએ શુક્રવારે અનન્યા પાંડેના ઘરે દરોડ પાડીને તપાસ શરૂ કરી હતી.

3/6
સુત્રો અનુસાર અનન્યા પાંડેએ આર્યન ખાન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરી હતી.

4/6

NCBએ અનન્યાનું લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે.

5/6
આજે પણ અનન્યા સફેદ કુર્તીમાં જોવા મળી હતી, સાથે તેના પિતા ચંકી પાંડે પણ જોવા મળ્યા હતા.

6/6
કહેવામાં આવી રહ્યુ છે કે, આર્યન ડ્રગ્સ કેસમાં NCB અન્ય સ્ટાર કિડઝને પણ પુછપરછ માટે બોલાવી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati