Ahmedabad : ધંધુકામાં નાયબ કાર્યપાલક ઈજનેર લાખોની લાંચ લેતા ACBએ ઝડપાયા, જુઓ Video
અમદાવાદના ધંધુકાના નાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયા છે. નાયબ કાર્યપાલક ઈજનેર પોતાની ઓફિસમાં જ 1.20 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે. જેઓ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વોર્ડના કલાસ-2 અધિકારી છે.
ગુજરાતમાં કેટલીક વાર સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના ધંધુકામાં બની છે.અમદાવાદના ધંધુકાના નાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયા છે.
નાયબ કાર્યપાલક ઈજનેર પોતાની ઓફિસમાં જ 1.20 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે. જેઓ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વોર્ડના કલાસ-2 અધિકારી છે. જેમને કામના બિલમાં કપાત વગર તેમજ કામના બિલને તાત્કાલિક મંજૂર કરવા માટે લાંચ માગી હતી. નાયબ કાર્યપાલક ઈજનેરે પ્રતિ માસના 30 હજાર રુપિયાના લેખે 4 મહિનાની લાંચ માગી હતી. જેની જાણ થતા ACBએ ઝડપી પાડ્યા છે.
Latest Videos
Latest News