AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણીના આઈસ્ક્રીમનો ભાવ કેટલો અને તે કયા દૂધમાંથી બને છે? આ જાણ્યા બાદ તમે જ કહેશો કે, ‘આટલામાં તો આખા મહિનાનું દૂધ આવી જાય’

લો બોલો, અંબાણી હવે આઈસ્ક્રીમ વેચશે. એવામાં સવાલ એ છે કે, આ આઈસ્ક્રીમ કયા દૂધમાંથી બને છે અને તેનો ભાવ કેટલો છે? આ જાણ્યા પછી તમે જ કહેશો કે, 'આટલામાં તો આખા મહિનાનું દૂધ આવી જાય'.

| Updated on: May 19, 2026 | 5:27 PM
Share
ખાણીપીણીના શોખીનો (ફૂડીઝ) વચ્ચે આજકાલ એક નવી ચર્ચા છેડાઈ છે. ચર્ચાનો વિષય કોઈ નવી ફાઈવ-સ્ટાર રેસ્ટોરન્ટ નથી પરંતુ એક 'આઈસ્ક્રીમ' છે. વન્યજીવોને બચાવવાનો દાવો કરનારા અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ ‘વંતારા’એ હવે અચાનક ફૂડ બિઝનેસમાં એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
મુંબઈના જિયો વર્લ્ડ ડ્રાઈવ પર ‘વંતારા ક્રીમરી (Vantara Creamery)’ નામની એક લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થઈ છે, જેની કિંમત સાંભળીને જ સામાન્ય માણસને પરસેવો છૂટી જાય. અહીં માત્ર એક સ્કૂપ આઈસ્ક્રીમની કિંમત ₹750થી શરૂ થઈને ₹1000 સુધી જાય છે.

2 / 5
વાસ્તવમાં, સામાન્ય ગાયોની સરખામણીમાં ગીર ગાયનું (એક શુદ્ધ ભારતીય નસ્લ) A2 દૂધ પ્રમાણમાં ઘણું ઓછું અને ગુણવત્તામાં ખૂબ જ ઘટ્ટ તેમજ પૌષ્ટિક (ન્યુટ્રિશિયસ) હોય છે. વંતારા ક્રીમરીનો દાવો છે કે, તેઓ કોઈ સામાન્ય દૂધ કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરતા પરંતુ જામનગર ફેસિલિટીમાં રેસ્ક્યૂ કરવામાં આવેલ અને કુદરતી રીતે ઘાસ ચરતી ગીર ગાયોનું 100% શુદ્ધ તેમજ ઓર્ગેનિક A2 દૂધ સીધું ત્યાંથી મેળવે છે. પ્રીમિયમ બેઝ ઇન્ગ્રેડિઅન્ટની ઊંચી કિંમત, મર્યાદિત ઉપલબ્ધતા અને સ્મોલ-બેચ મેન્યુફેક્ચરિંગ (ઓછા જથ્થામાં ઉત્પાદન)ના કારણે જ આ આઈસ્ક્રીમના ભાવ આસમાને પહોંચ્યા છે.

3 / 5
મેન્યુની વાત કરીએ તો, કંપનીએ મલાઈ કુલ્ફી, ફિલ્ટર કોફી અને કેસર પેંડા જેવા 17 પરંપરાગત ફ્લેવર્સ પણ પસંદ કર્યા છે, જેને 4 અલગ-અલગ કેટેગરીમાં પીરસવામાં આવી રહ્યા છે. દાવો એવો છે કે, આ આઈસ્ક્રીમ બનાવવામાં કોઈ શોર્ટકટ લેવામાં આવ્યો નથી. તેમાં કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર, પ્રિઝર્વેટિવ કે વનસ્પતિ તેલ નથી. તેને જૂના જમાનાની જેમ ધીમે-ધીમે વલોવીને ઘટ્ટ કરવામાં આવે છે.

4 / 5
'Iceberg Organic Ice Cream' એક ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે, જે 100% A2 દૂધ અને ઓર્ગેનિક ધાગા મિશ્રી (સાકર)નો ઉપયોગ કરે છે. તેના 125 મિલીના નાના કપની કિંમત અંદાજે ₹130થી ₹150ની વચ્ચે હોય છે. બીજી તરફ 'Highland Farms' બ્રાન્ડ પણ ઓર્ગેનિક A2 મિલ્ક પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. તેમની ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી ટ્રેડિશનલ A2 મિલ્ક કુલ્ફીનું પેક અંદાજે ₹380ની આસપાસ મળે છે.

5 / 5

માનો કે ના માનો પણ આ ‘શેર’ હવે રોકેટની જેમ ઉડવા માટે તૈયાર, નિષ્ણાતોએ ‘મોટા ટાર્ગેટ’ સાથે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર

g clip-path="url(#clip0_868_265)">