AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માનો કે ના માનો પણ આ ‘શેર’ હવે રોકેટની જેમ ઉડવા માટે તૈયાર, નિષ્ણાતોએ ‘મોટા ટાર્ગેટ’ સાથે આપ્યું ‘Buy’ રેટિંગ

ચોથા ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ આ દિગ્ગજ કંપનીના શેરમાં રોકાણકારો માટે કમાણીની મોટી તક દેખાઈ રહી છે. કંપનીના મજબૂત પ્રદર્શનને જોતા નિષ્ણાતો પણ આ 'શેર' પર ભરોસો વ્યક્ત કરીને ખરીદી કરવાની ખાસ સલાહ આપી છે.

| Updated on: May 19, 2026 | 4:44 PM
Share
સિટી (Citi) એ ટાયર ઉદ્યોગની અગ્રણી કંપની પર પોતાનો ભરોસો જાળવી રાખતાં 'બાય' (Buy) રેટિંગ યથાવત રાખ્યું છે. બ્રોકરેજ ફર્મે કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શન અને ભવિષ્યના સકારાત્મક આઉટલુકને ધ્યાનમાં રાખીને તેના શેર માટે રૂ. 540 નો ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કર્યો છે. સિટીનો આ બુલિશ (તેજીનો) દ્રષ્ટિકોણ કંપની દ્વારા જાહેર કરાયેલા ચોથા ક્વાર્ટરના (Q4 FY26) શાનદાર નાણાકીય પરિણામો આવ્યા બાદ તરત જ સામે આવ્યો છે.

1 / 5
ચોથા ક્વાર્ટરમાં (Q4 FY26) કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 241.8% ના ઉછાળા સાથે રૂ. 630.97 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 184.62 કરોડ હતો. વધુમાં, કંપનીનું મુખ્ય ઓપરેશનલ પ્રદર્શન (Core Operational Performance) અત્યંત મજબૂત રહ્યું છે.

2 / 5
અપોલો ટાયર્સના શેરે એક વર્ષ દરમિયાન 23.38 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જ્યારે 3 વર્ષ દરમિયાન આ રિટર્ન 2.73 ટકા રહ્યું છે. આ સિવાય કંપનીનું 5 વર્ષનું રિટર્ન 76.58 ટકા રહ્યું છે. અપોલો ટાયર્સ સતત સારું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીએ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રતિ શેર રૂ. 3.50 નું ડિવિડન્ડ આપ્યું હતું. 11 જુલાઈ 2025 ના રોજ પણ પ્રતિ શેર રૂ. 5 નું ડિવિડન્ડ આપ્યું હતું. આ પહેલા 5 જુલાઈ 2024 ના રોજ પ્રતિ શેર રૂ. 6 નું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું

3 / 5
આ ગ્રાફ 3 મહિનામાં 23 એનાલિસ્ટ્સ દ્વારા સ્ટોકને આપવામાં આવેલા રેટિંગ પર આધારિત છે. એનાલિસ્ટ્સના મતે આ સ્ટોક ખરીદવા (Buy) માટેની સલાહ આપવામાં આવી રહી છે. વિગતવાર રેટિંગ જોઈએ તો, સૌથી વધુ 12 એનાલિસ્ટ્સે આ સ્ટોકને 'સ્ટ્રોંગ બાય' (Strong buy) અને 2 એનાલિસ્ટ્સે 'બાય' (Buy) નું રેટિંગ આપ્યું છે. બીજીબાજુ 05 એનાલિસ્ટ્સે તેને હોલ્ડ (Hold) રાખવાની સલાહ આપી છે. 3 એનાલિસ્ટ્સે આ સ્ટોકને વેચવા (Sell) અને માત્ર 1 એનાલિસ્ટે 'સ્ટ્રોંગ સેલ' (Strong sell) નું રેટિંગ આપ્યું છે.

4 / 5
આ ચાર્ટમાં સ્ટોકના આગામી 1 વર્ષના ભાવનું અનુમાન (1-year price forecast) દર્શાવવામાં આવ્યું છે, જે મુજબ સરેરાશ પ્રાઇઝ ટાર્ગેટ (Price target) રૂ. 487.50 રહેવાની ધારણા છે, જે વર્તમાન ભાવથી લગભગ 29.95% નો વધારો દર્શાવે છે. એનાલિસ્ટ્સના મતે આ સ્ટોક વધુમાં વધુ રૂ. 586.00 (+56.20%) ના ઉચ્ચ સ્તરને અને ઓછામાં ઓછો રૂ. 410.00 (+9.29%) ના નીચલા સ્તરને સ્પર્શી શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે મોટી તક ! વર્તમાન ભાવથી 46% વધી શકે છે આ ‘સ્ટોક’, એક્સપર્ટ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">