Ahmedabad: ભૂવા પડવાનો સિલસિલો યથાવત! દરિયાપુર દરવાજા પાસે ભૂવો પડતા AMCએ તાત્કાલિક કામગીરી હાથ ધરી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ હાલ કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રીય ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. ભારે વરસાદના પગલે અવારનવાર ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 2:52 PM
અમદાવાદમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા છે. તો કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે. તો હવે ભૂવો પડવાની ઘટના સામે આવી છે.

1 / 5
અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે  ભુવો પડવાની ઘટના સામે આવી છે. ભૂવો દેખાવમાં નાનો લાગતો હતો. પરંતુ 10-15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે.

2 / 5
ભૂવાની જાણ AMCને થતા ભૂવાને કોર્ડન કરવામાં આવ્યુ હતુ. કાલુપુર, દરિયાપુર અને દિલ્હી દરવાજાના મુખ્ય માર્ગ કે જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ત્યાં જ ભૂવો પડ્યો છે.

3 / 5
ભૂવાના કારણે દુર્ઘટના ન થાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.  અધિકારીની વાત માનીએ તો ગટર લાઇનમાં ગેસના કારણે લાઇન બ્રેક થતા ભુવો પડ્યાનું amc ના  ઈજનેર અધિકારીએ નિવેદન આપ્યું છે.

4 / 5
એક મહિના અગાઉ દરિયાપુર દરવાજા પાસે એક ભુવો  પડ્યો હતો. અને હવે તે ભૂવાના 100 મીટર અંદર વધુ એક ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે.

5 / 5
Follow Us:
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

g clip-path="url(#clip0_868_265)">