અમદાવાદના અંધજન માનવ મંડળના દિવ્યાંગો માટીના દીવડા બનાવી દર વર્ષે કરે છે લાખોની કમાણી, જુઓ ફોટો

હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે. ત્યારે અમદાવાદના અંધજન માનવ મંડળના પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દર વર્ષે દીવડા બનાવી તેનું વેચાણ કરીને લાખોની કમાણી કરે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Nov 11, 2023 | 7:47 PM
હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂઆત થવા જઈ રહ્યું છે. ત્યારે દિવાળીમાં માટીના દીવડા અને ઘર સજાવટની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે

1 / 5
અમદાવાદના અંધજન માનવ મંડળ દ્વારા દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનો દ્વારા દીવડાવો બનાવવામાં આવે છે. જેના માટે તેમને દીવડા બનાવવાની તાલીમ અપાય છે

2 / 5
આ દીવડા બનાવવા માટે માટીના કોડિયાઓને અલગ અલગ કલર દ્વારા રંગવામાં આવે છે. ત્યારબાદ તજજ્ઞોની હાજરીમાં જ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા દીવડાઓ બનાવવામાં આવે છે.

3 / 5
પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકો પગભર થઈ શકે અને સમાજમાં કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

4 / 5
દર વર્ષે દિવ્યાંગજનો દ્વારા બનાવેલ દીવડાવોનું આશરે 8 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 11 હજાર દીવડાના બોક્સોનો ઓર્ડર મળી ચૂક્યો છે

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો

કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો

અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ

ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ

ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !

g clip-path="url(#clip0_868_265)">