Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC માંથી નીકળતું પાણી છે ખૂબ જ ઉપયોગી, ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

AC Cooling Tips: તમારા ઘરમાં ACનો ઉપયોગ થતો હોય, તો તમે જોયું જ હશે કે તે રૂમમાંથી ભેજ શોષી લે છે અને પછી આ ભેજને પાણીમાં રૂપાંતરિત કરે છે. આ પાણી આઉટલેટ પાઇપ દ્વારા બહાર કાઢવામાં આવે છે. મોટાભાગના લોકો એસીમાંથી નીકળતું પાણી ફેંકી દે છે, પણ તે પાણી ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

| Updated on: Apr 15, 2025 | 2:31 PM
જો ઉનાળામાં તમારા ઘરમાં ACનો ઉપયોગ થતો હોય, તો તમે જોયું જ હશે કે તે રૂમમાંથી ભેજ શોષી લે છે અને પછી આ ભેજને પાણીમાં રૂપાંતરિત કરે છે. આ પાણી આઉટલેટ પાઇપ દ્વારા બહાર કાઢવામાં આવે છે. મોટાભાગના લોકો એસીમાંથી નીકળતું પાણી ફેંકી દે છે. જોકે, તે પાણીને ઢોળી દેવાને બદલે, તમે તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો.

1 / 8
ACમાંથી નીકળતા પાણીને તમે અલગ અલગ 5 રીતે ઉપયોગમાં લઈ શકો છો આ પાણી ઢોળી દેવાને બદલે તેને યુઝ કરવાથી ફાયદાકારક રહેશે

2 / 8
છોડને પાણી આપવું: એસી પાણી છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખનિજો અને પોષક તત્વો હોય છે જે છોડના વિકાસમાં વધારો કરે છે.

3 / 8
કાર ધોવા: તમે તમારી કારને AC ના પાણીથી પણ ધોઈ શકો છો. તેમાં રહેલા મિનરલ્સ કારના ડાઘ દૂર કરવામાં અને તેને ચમકાવવામાં મદદ કરે છે.

4 / 8
ફ્લોરની સફાઈ માટે : એસી પાણીનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે પણ કરી શકાય છે. તેનો ઉપયોગ માર્બલ, ગ્રેનાઈટ અને ટાઇલ્સ જેવા તમામ પ્રકારના ફ્લોર પર થઈ શકે છે.

5 / 8
શૌચાલયની સફાઈ: શૌચાલયની સફાઈ માટે એસી પાણી પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ડાઘ દૂર કરવામાં અને શૌચાલયને જંતુમુક્ત કરવામાં મદદ કરે છે.

6 / 8
વાસણો ધોવા: વાસણો ધોવા માટે પણ એસી પાણીનો ઉપયોગ કરી શકાય છે. તે હળવા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે અને વાસણોને ચમકદાર બનાવે છે.

7 / 8
નોંધ: આ પાણીનો પીવા માટે ઉપયોગ ક્યારેય ન કરવો. જો તમારા એસીમાં રસાયણો અથવા અન્ય હાનિકારક પદાર્થો હોય, તો તે પાણીનો ઉપયોગ કોઈ પણ કામમાં કરશો નહીં. આથી ACનું પાણી એકત્રિત કરતા પહેલા, ખાતરી કરો કે પાઇપ અને ડ્રેનેજ સિસ્ટમ સ્વચ્છ છે. AC નું પાણી ઢોળી દેવાને કે વેડફી નાખવાને બદલે, તમે આ કામોમાં તેનો ઉપયોગ કરીને પાણી બચાવી શકો છો.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">