Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે અમદાવાદનું 200 વર્ષ કરતા જૂનું શિવ મંદિર, 20 ફૂટ ઊંચું શિવલિંગ ભક્તો માટે અસ્થાનું કેન્દ્ર, જુઓ PHOTOS

Manish Trivedi
| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:51 PM
શ્રાવણ માસ દરમિયાન લોકો મંદિરોમાં જઈને શિવની પૂજા કરતા હોય છે.

1 / 6
શ્રાવણમાં શિવ મંદિરોમાં ભક્તોની દર્શન કરવા માટે ઉમટી પડતાં હોય છે. ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળે છે.

2 / 6
અમદાવાદ શહેરમાં ચકોડીયા મહાદેવ મંદિર સહિત વિવિધ શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

3 / 6
શ્રાવણ માસના પવિત્ર માસમાં પૂજા અર્ચના કરવાથી આખા વર્ષનું ફળ મળતું હોવાથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે.

4 / 6
ચકોડીયા મહાદેવ મંદિર 200 વર્ષ કરતા જૂનું અને 40 વર્ષથી 20 ફૂટ ઊંચું શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગ હોવાથી ભક્તોમાં આ મંદિરને લઈને વિશેષ મહત્વ છે.

5 / 6
 ચકોડીયા મહાદેવ મંદિર ખાતે દર્શન માટે લોકોની ભીડ જોવા મળતી હોય છે તેમજ શહેરમાં વિવિધ શિવ મંદિરોમાં પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">