મિસ વર્લ્ડ અમેરિકા 2021નો ખિતાબ જીતીને શ્રી સૈનીએ ભારતનુ નામ રોશન કર્યુ, જાણો પંજાબની શ્રી સૈની વિશે

શ્રી સૈનીએ મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો તાજ જીત્યો છે. આ સાથે તે આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન બની છે. તમને જણાવી દઈએ કે, મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસમાં (Los Angeles) યોજાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 1:34 PM
મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો તાજ જીતનાર શ્રી સૈની આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન બની છે.

1 / 6
શ્રી સૈનીને મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો તાજ મિસ વર્લ્ડ 2017 ડાયના હેડન અને મિસ વર્લ્ડ કેનેડા 2013 ની વિજેતા તાન્યા મેમે પહેરાવ્યો હતો.

2 / 6
મિસ વર્લ્ડ અમેરિકા 2021 નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસમાં (Los Angeles) યોજાયો હતો.

3 / 6
મુળ ભારતીય શ્રી સૈની હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં રહે છે અને MWA નેશનલ બ્યુટી વિથ પર્પઝની એમ્બેસેડર પણ છે.

4 / 6
શ્રી સૈનીએ અનેક મુશ્કેલીઓ સામે લડીને સફળતાના શિખર સર કર્યા છે.તે માત્ર 12 વર્ષની હતી,ત્યારે હદયની બિમારીને કારણે  કાયમી પેસમેકરનો સહારો લેવો પડ્યો હતો. અને એક મોટી કાર દુર્ઘટનામાં તેને મોટાભાગનો ચહેરો બળી ગયો હતો.પરંતુ તેમની કમજોરીને તાકાત બનાવીને સૈનીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

5 / 6
શ્રી સૈનીએ મિસ ઇન્ડિયા યુએસ 2017, મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2018,  મિસ વર્લ્ડ વોશિંગ્ટન 2019 નો ખિતાબ પણ  જીત્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ

મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ

મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા

યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO

કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">