AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects Of Almonds: આ પાંચ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો થશે નુક્સાન

આમ તો ડૉક્ટર ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે અને કહેવામાં આવે છે કે બદામ (Almonds) ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોકો તેને ખાવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:34 PM
Share
આમ તો ડૉક્ટર ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપે છે અને કહેવામાં આવે છે કે બદામ (Almonds) ખાવાથી યાદશક્તિ વધે છે. બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેને કારણે લોકો તેને ખાવાની સલાહ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે બદામ ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે એવી કેટલીક સ્થિતી વિશેની માહિતી લઈને આવ્યા છીએ કે જેમાં વ્યક્તિએ બદામ ન ખાવી જોઈએ.

1 / 6
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તમે તેના માટેની દવાઓનું સેવન કરો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. દવાઓની સાથે બદામનું સેવન નુક્સાનકારક હોય શકે છે. બદામમાં મોટા પ્રમાણમાં મેંગ્નીઝ હોય છે, જેને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

2 / 6
જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમણે પણ બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં મોટા પ્રમાણમાં વિટામીન ઈ પણ હોય છે, જેના કારણે માથુ દુખવું, થાક લાગવો અને ચક્કર આવવાની સમસ્યા થાય છે.

3 / 6

જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા છે, તેમણે બદામ ન ખાવી જોઈએ. જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પિડાઈ રહ્યા હોય, તેમને એવો ખોરાક ખાવાની મનાઈ હોય છે કે જેમાં ઓક્સલેટ હોય. બદામમાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં બદામ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

4 / 6
જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ. બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તે ગરમ પ્રક્રૃતિની હોય છે. જેને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

5 / 6
જો તમારુ વજન વધુ છે અને તમે વજન ઘટાવવા માંગો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. બદામમાં કેલેરી વધારે હોય છે, જે વજન વધારે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">