Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat 3 માં દર્શાવામાં આવેલું ફૂલેરા ગામ યુપીના બલિયા જીલ્લાનું નથી, તો જાણો આ ગામનું ઓરીજનલ લોકેશન ક્યાં છે ?

phulera village in Panchayat 3 Web Series: વેબ સિરીઝ પંચાયત 3ના આગમન સાથે ફૂલેરા ગામ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગામની ચોક્કસ લોકેશન વિશે ઘણી શોધ કરી રહ્યા છે. જો તમે પણ આ ગામની વાસ્તવિકતા વિશે જાણવા માંગતા હોવ તો અમે તમને આના વિશે માહિતગાર કરીશું

| Updated on: Jun 02, 2024 | 1:34 PM

1 / 5
વેબ સીરીઝમાં બતાવાયું યુપી કનેક્શન - ખરેખર, પંચાયત 3 વેબ સીરીઝમાં ફૂલેરા ગામ બતાવવામાં આવ્યું છે તે યુપીના બલિયા જિલ્લામાં છે. યુપીના આ ગામનું લોકેશન સર્ચ કરીને યુઝર્સ પરેશાન થઇ ગયા. આ ગામનું ચોક્કસ સ્થાન હજુ સુધી મળ્યું નહીં કારણ કે વાસ્તવમાં ફિલ્મનું શૂટિંગ એમપીના સિહોર જિલ્લાના મહોડિયા ગ્રામ પંચાયતમાં થયું હોવાનું બહાર આવ્યું હતું. પંચાયત 3 વેબ સિરીઝની તમામ સિઝન આ ગામમાં જ શૂટ કરવામાં આવી છે.

2 / 5
ઘણી તપાસ પછી જાણવા મળ્યું કે પંચાયત 3માં દર્શાવવામાં આવેલા ફૂલેરા ગામનું યુપીના બલિયા સાથે નહીં પરંતુ મધ્યપ્રદેશ સાથે  સિંહોર સાથે કનેક્શન છે , યુઝર્સ તેના લોકેશનને લઈને સર્ચ કરી રહ્યા છે. મહત્વનું છે કે Panchayat ની નવી સીઝન લોકોને ખુબ પસંદ આવી રહી છે.

3 / 5
એમપીના સિહોર જિલ્લાની મહોડિયા ગ્રામ પંચાયત કે જ્યાં આ સિરીઝનું શૂટિંગ થયું હતું તે રાતોરાત ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. લોકો આ ગામ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. આસપાસના લોકો તેને ફુલેરાના નામથી બોલાવવા લાગ્યા છે. ફિલ્મ યુનિટને આ લોકેશન ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે આ ગામના લોકો ખૂબ માયાળું છે.

4 / 5
શૂટિંગ દરમિયાન ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કદાચ આ જ કારણ છે કે દરેક સિઝનમાં આ ગામમાં શૂટિંગ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઝન 3નું શૂટિંગ ગયા વર્ષે જૂનમાં થયું હતું. તેને પૂર્ણ કરવામાં ટીમને બે મહિના લાગ્યા હતા.

5 / 5
Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

g clip-path="url(#clip0_868_265)">