KGF 2: ‘રિલીઝના દિવસે PM MODI જાહેર કરે નેશનલ હોલીડે’, સોશિયલ મીડિયા પર વાયરલ પત્ર

એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી છે કે KGF 2 ની રિલીઝના દિવસે નેશનલ હોલીડે જાહેર કરવામાં આવે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 02, 2021 | 3:23 PM
કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ 2' અંગે ચાહકોમાં કેવો ક્રેઝ છે, તેના ઉદાહરણ અવારનવાર મળતા હોય છે. તાજેતરમાં એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી છે કે KGF 2 ની રિલીઝના દિવસે નેશનલ હોલીડે જાહેર કરવામાં આવે. આ ફિલ્મ 16 જુલાઈ 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

1 / 5
આ અગાઉ સોશિયલ મીડિયામાં ફિલ્મ પર ઘણા મિમ્સ પણ બન્યા છે.

2 / 5
એક ફેને તો પહેલા ચેપ્ટરના અમુક ફોટો શેર કર્યા હતા.

3 / 5
ફોટા શેર કરીને લખ્યું હતું કે KGF મિમ્સ ટેમ્પ્લેટ.

4 / 5
ફિલ્મના પ્રથમ ભાગ અને બીજા ભાગના ટીઝર પરથી મિમ્સ બનાવીને ફેન્સ મજા માણી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">