Gym Spotted : લોકડાઉનમાં પણ જીમ ચૂકતા નથી Emraan Hashmi, જુઓ ફિટ એક્ટરની નવી તસવીરો

ઈમરાન હાશ્મી તાજેતરમાં જ આપણને તેમની ફિલ્મ મુંબઈ સાગામાં જોવા મળ્યા હતા. ઈમરાન હાશ્મી આ દિવસોમાં તે બોડી પર ઘણું કામ કરી રહ્યા છે. જ્યાં આજે તેમને મુંબઈમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 10, 2021 | 7:47 PM
બોલીવુડના જાણીતા અભિનેતા ઇમરાન હાશ્મીને આજે મુંબઇમાં તેમના જીમની બહાર જોવામાં આવ્યા હતા. અભિનેતાને અહીં તેમની બેહતરીન શૈલીમાં જોવામાં આવ્યા હતા. આવો જોઈએ અભિનેતાની સારી તસવીરો.

1 / 6
ઇમરાન હાશ્મી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થયા હતા

2 / 6
ઇમરાન હાલમાં તેમની આગામી ફિલ્મોની તૈયારી કરી રહ્યા છે.

3 / 6
ઈમરાન હાશ્મી તાજેતરમાં જ તેમની ફિલ્મ મુંબઈ સાગામાં જોવા મળ્યા હતા.

4 / 6
ઈમરાન હાશ્મી આ દિવસોમાં તેમના શરીર પર ઘણું કામ કરી રહ્યા છે.

5 / 6
ઇમરાન હાશ્મી તેમના પુરા પરિવાર સાથે જીમમાં જાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">