Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024 : જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ, જુઓ Video

Lok Sabha Elections 2024 : જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ, જુઓ Video

Narendra Rathod
| Edited By: | Updated on: May 07, 2024 | 2:35 PM

આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પારંપારિક પહેરવેશમાં સજ્જ થઈને મતદાન કરવા માટે ગયા છે. જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ

લોકશાહીના મહાપર્વ પર ભારતના દરેક નાગરીકને મતદાન કરવાનો અલગ ઉત્સાહ હોય છે. આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ જણાવ્યુ કે પરશોત્તમ રુપાલાના વિવાદીત નિવેદનને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યુ છે.

બીજી તરફ રાજકોટમાં પારંપારિક પોશાકમાં સજ્જ થઈ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ મતદાન કર્યુ છે. મતદાન દરમિયાન સંકલન સમિતીના સભ્ય રમજુભા જાડેજાનો મોટો આક્ષેપ કર્યો છે. ધ્રોલમાં મતદાન મથકે જતા મતદારોને અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : Gujarat Election 2024 LIVE Updates: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">