AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષો સુધી ટીવી પર સુપરડુપરહિટ સાબિત થયા હતા આ 10 શો, જુઓ લિસ્ટ

વર્ષોથી આવા ઘણા શો ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર પ્રેક્ષકોએ શરૂઆતથી જ ખુબ પ્રેમ બતાવ્યો છે. આ શોને સારી ટીઆરપી મળતી રહી અને મેકર્સને પણ વર્ષોથી આ શો ટેલિકાસ્ટ કરવાનું સારુ બહાનું પણ મળી ગયું. આ વિશેષ અહેવાલમાં અમે ટીવી પર વર્ષોથી ચાલતા શો વિશે વાત કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:30 PM
Share

કસૌટી જિંદગી કી (Kasautii Zindagii Kay): શ્વેતા તિવારીના આ શોએ આખા 8 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું.  વર્ષ 2008માં આ સિરિયલનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો.

1 / 10
કુમકુમ ભાગ્ય (Kumkum Bhagya): ઝીટીવી પર આવનારી સૃતિ ઝાની આ સિરિયલ વર્ષ 2014માં શરૂ થઈ હતી. અત્યાર સુધી આ સીરિયલ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે.

2 / 10
સાથ નિભાના સાથિયા (Saath Nibhaana Saathiya): દેવોલિના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) અભિનીત આ સીરીયલ વર્ષ 2010માં શરૂ થઈ હતી અને તેનો છેલ્લો એપિસોડ 2017માં ટેલિકાસ્ટ થયો હતો. આ સીરીયલની બીજી સીઝન પણ ગયા વર્ષે શરૂ થઈ છે.

3 / 10
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah): સબ ટીવીનો આ કોમેડી શો વર્ષ 2008માં શરૂ થયો હતો. અત્યાર સુધીમાં આ શોના 3000થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે અને હજી પણ આ શો પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન આપી રહ્યો છે.

4 / 10
કુંડળી ભાગ્ય (Kundali Bhagya): ટીવી સીરિયલ 'કુંડળી ભાગ્ય'નો પહેલો એપિસોડ વર્ષ 2017માં પ્રસારિત થયો હતો. શ્રદ્ધા આર્યા (Shraddha Arya) અને ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) સ્ટારર સીરિયલ 'કુંડળી ભાગ્ય'ના દરેક ધમાકેદાર ટ્વિસ્ટને દર્શકો હજી પણ ખૂબ જ ઉત્સાહથી જુએ છે.

5 / 10
ક્યોંકી સાસ ભી કભી બહુ થી (Kyunki Saas Bhi Kabhi Bahu Thi): એકતા કપૂરની આ સુપરહિટ સીરિયલે ઘણા કલાકારોને ઓળખ અપાવી હતી. તેનો પ્રથમ એપિસોડ વર્ષ 2000માં ટેલિકાસ્ટ થયો હતો. આ સિરિયલે સતત 9 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું.

6 / 10
સસુરાલ સિમર કા (Sasural Simar Ka) : દીપિકા કક્કર (Dipika Kakar) સ્ટારર સિરિયલ સસુરલ સિમર કા 2011માં શરૂ થઈ હતી. પ્રથમ સીઝનના છેલ્લા એપિસોડનું પ્રસારણ 2018માં કરવામાં આવ્યું હતું. હાલમાં તેની બીજી સીઝન પણ કલર્સ ટીવી પર આવી રહી છે.

7 / 10
પવિત્ર રિશ્તા (Pavitra Rishta): અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતને આ શો દ્વારા ખાસ ઓળખ અપાવી હતી. એકતા કપૂરના શોનો પહેલો એપિસોડ વર્ષ 2009માં ટેલિકાસ્ટ થયો હતો. શોનો છેલ્લો એપિસોડ 2014માં પ્રસારિત થયો હતો. હવે આ સીરીયલની બીજી સીઝન પણ બની રહી છે, જે ટીવીને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

8 / 10
શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી (Shakti Astitva Ke Ehsaas Ki) : રુબીના દિલાયક (Rubina Dilaik)નો આ શો વર્ષ 2016માં શરૂ થયો હતો. અત્યાર સુધી આ સિરિયલ કલર્સ પર ટેલિકાસ્ટ થઈ રહી છે.

9 / 10
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai) : હિના ખાનનો ડેબ્યૂ શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' વર્ષ 2009માં લોન્ચ કરાયો હતો. હજી સુધી આ શોના 3300થી વધુ એપિસોડ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોહસીન ખાન (Mohsin Khan)  અને શિવાંગી જોશી (Shivangi Joshi)ની હાજરીથી આ ડેલી સોપમાં ચાર ચાંદ લાગી ગયા છે.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">