Gujarati News Entertainment Bollywood | PHOTOS: Alia Bhatt arrives with Ranbir Kapoor and Neetu Singh to inspect her new home, is seen advising employees
PHOTOS: રણબીર કપૂર અને નીતુ સિંહ સાથે તેના નવા ઘરની તપાસ લેવા પહોંચી આલિયા ભટ્ટ, કર્મચારીઓને સલાહ આપતી જોવા મળી
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. જોકે, આ કપલ તરફથી હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પછી આલિયા અને રણબીર આ ઘરમાં શિફ્ટ થઈ જશે.
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) રિલેશનશિપમાં છે એ વાત કોઈનાથી છુપી નથી. બંને આજે એટલે કે રવિવારે તેમના નવા ઘરના સ્થળે જોવા મળ્યા હતા. વાસ્તવમાં, રણબીર અને તેમની માતા નીતુ સિંહ (Neetu Singh) તેમના નવા ઘરનું કામ જોવા ગયા હતા, જેમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક વહુની જેમ આલિયા ભટ્ટ પણ તેમને કંપની આપવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ પર પહોંચી હતી.
1 / 6

નીતુ સિંહે આલિયાને જોઈને ગળે લગાવી દીધી.
2 / 6

કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આલિયા, રણબીર અને નીતુની ઘણી તસ્વીરો સામે આવી છે.
3 / 6

આ દરમિયાન આલિયા ભટ્ટ ત્યાં કામ કરતા લોકોને ઘરને લઈને કેટલીક સલાહ આપતી પણ જોવા મળી હતી.
4 / 6

આલિયા ભટ્ટે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગના શૂઝ પહેર્યા હતા.
5 / 6

તે જ સમયે, રણબીર કપૂરની વાત કરીએ તો, તેણે ફુલ સ્લીવ્સ ટી-શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.
6 / 6
Related Photo Gallery
"દિયા ઔર બાતી હમ"ની સંધ્યા બિંદણીનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : આજે અટકેલા પૈસા મળશે, 6 રાશિઓ માટે આર્થિક લાભના સંકેત
બુધનું તુલામાં ગોચર: જાણો 12 રાશિઓ પર પ્રભાવ
બજાર જેવી મોમોઝની લાલ ચટણી: સરળ રેસિપી
સોનામાં ₹5 લાખનું રોકાણ કરવાનો સાચો રસ્તો કયો?
સરપંચ માતાની દિકરીને, પરદાદાની 20 બંદૂકે શૂટર બની, એશિયન ગેમ્સમાં મેડલ
'ચાંદી' આપશે મજબૂત રિટર્ન! ₹4 લાખ પહોંચશે ભાવ
હવે BSE ની સાથે MSEI પર પણ લિસ્ટ થશે NSE નો શેર
તમારા ઘરના પાણી માટે RO કે Water Purifier શું યોગ્ય છે?
ATM ટ્રાન્ઝેક્શન ફેલ થયું અને ખાતામાંથી રકમ કપાઈ ગઈ? તો તરત કરો આ કામ
સોના -ચાંદીના ભાવમાં વધઘટનું કારણ શું છે? જાણો
MCX પર સોનામાં LONG UNWINDING ની સ્થિતિ !
અમદાવાદીઓ માટે સોનું ખરીદવાની મોટી તક !
ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો, 24K સોનું ₹9,820 સસ્તું !
ઘરમાં વારંવાર કાચ તૂટે તો શું સંકેત? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
ફ્લાઇટમાં દારૂ પીતા જ નશો કેમ ચઢે છે વધારે?
ટ્રેનમાં બાઈક-સ્કૂટર કેવી રીતે લઈ જશો? જાણો રેલવેની બુકિંગ પ્રોસેસ
Breaking News : આર માધવનનો પુત્ર 0.2 સેકન્ડથી હાર્યો
કપિલની પિંકી બુઆનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: અટકેલા પૈસા પરત મળશે, રોકાણમાં થશે લાભ
જો રૂટે રચ્યો ઇતિહાસ, 23,000 રન બનાવનાર પ્રથમ અંગ્રેજ ખેલાડી બન્યો
National Awards 2026: ગુજરાતી ફિલ્મ 'મારન' એ મારી બાજી
IPL 2027 : ચેન્નાઈ સુપર કિંગ્સે ઝહીર ખાનને કેટલા કરોડમાં સાઇન કર્યો?
2 વર્લ્ડ કપ જીત્યા, 157 km/hrની સ્પીડે બોલિંગ કરી, હવે લીધી નિવૃત્તિ
CSKએ ઝહીર ખાનને આપ્યો ફક્ત આટલો જ સમય, IPL 2027માં કરવો પડશે ચમત્કાર!
કઈ સોલાર પેનલ સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે?
18 વર્ષીય ખેલાડીએ જીત્યો ગોલ્ડ, મુખ્યમંત્રીએ આપ્યું 75 લાખ રૂપિયા ઈનામ
પારિજાતના વૃક્ષને કુંડામાં કેવી રીતે ઉગાડવુ- જાણો સરળ ટિપ્સ
ફક્ત 16 રન બનાવ્યા, છતાં શ્રેયસને કેમ મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ?
13મા માળ સુધી પહોચ્યું અમદાવાદના રેલવે સ્ટેશનનું બાંધકામ- ફોટા
ચીનના એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટ હચમચ્યું, શું સોનું હવે રેકોર્ડ તોડશે?
ગોલ્ડ મેડલ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરથી ચાહકો કેમ નારાજ છે?
ભારતે રચ્યો ઈતિહાસ, 200 T20 જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની
તમે જે સાબુ અને શેમ્પૂ વાપરો છો, તે શાકાહારી છે કે માંસાહારી?
અમ્પાયર સાથે દલીલ, રોમાંચક જીત... ભારત-જાપાન મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
ઓસ્ટ્રેલિયામાં કામ કરવા જતા ભારતીયો માટે મહત્વપૂર્ણ સમાચાર
પહેલા બોલ પર આઉટ થઈ અભિષેક શર્મા બન્યો 'ઝીરો નંબર 1'
ભારતમાં ક્યાં સુધી પહોંચશે સોનાનો ભાવ? વૈશ્વિક બેંકોની 'મોટી આગાહી'
ગોલ્ડ મેડલ મેચમાં 'વર્લ્ડ રેકોર્ડ'! સ્મૃતિ મંધાનાએ રચ્યો 'ઈતિહાસ'
India vs Japan: જાપાન સામે ગુજરાતી ખેલાડીએ બચાવી ટીમની આબરુ
સ્મૃતિ મંધાનાએ ગોલ્ડ મેડલ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ ફોટો
'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ના સ્ટાર્સ કેટલા પૈસાદાર છે? જાણો
કઈ પરિસ્થિતિઓમાં 'વીમા કંપની' નોમિનીને પૈસા આપવાની ના પાડી શકે?
ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો
વાયદા બજાર ખુલતાં જ સોનામાં નરમાઈ!
દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ 2 સુપરફૂડ!
રસોડામાં વપરાતુ તજ અસલી છે કે નકલી? જાણો
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા
આ વખતે ભારતના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લો
સવારનો માથાનો દુખાવો અને ખરાબ ઊંઘ: જાણો કારણો
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે