Birthday Special : કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી, રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચુકી છે
કીર્તિ સુરેશનો (Keerthy Suresh Birthday) જન્મદિવસ 17 ઓક્ટોબર 1992 ના રોજ થયો હતો. કીર્તિ સુરેશ દક્ષિણની એક પ્રખ્યાત અભિનેત્રી છે, જેના ચાહકોની યાદી ઘણી લાંબી છે.
Most Read Stories