Avneet Kaurએ પોતાની બોલ્ડ તસવીરોથી જીત્યું ફેન્સનું દિલ, તસવીરો પરથી નથી હટી રહી નજર

અવનીત કૌર (Avneet Kaur) પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. દર વખતે તે તેના ફોટાથી ચાહકોને ચોંકાવી દે છે. લાખો લોકો સોશિયલ મીડિયા પર અવનીતને ફોલો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 6:58 AM
અવનીત કૌર પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. દર વખતે તે તેના ફોટાથી ચાહકોને ચોંકાવી દે છે. લાખો લોકો સોશિયલ મીડિયા પર અવનીતને ફોલો કરે છે. તેનો દરેક ફોટો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

1 / 6
અવનીતે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે ક્રોપ ટોપ સાથે સફેદ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે, તે એસેસરીઝ પણ પહેરી છે.

2 / 6
ફોટોમાં અવનીત ઘણા પોઝ આપતી જોવા મળે છે. તેના આ પોઝ ચાહકોના દિલ જીતી રહ્યા છે.

3 / 6
એક ચાહકે અવનીતના ફોટો પર લખ્યું - વાહ, જ્યારે બીજા ચાહકે લખ્યું - સુંદર. ચાહકો ફોટા પર ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.

4 / 6
અવનીતના એ વાયરલ ફોટોઝને અહીં જુઓ જે હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

5 / 6
અવનીત માત્ર 19 વર્ષની છે અને તેણે ટીવી ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">