સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

સુરતમાં નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોનો રોષ હજુ સમવાનો નામ લઇ રહ્યો નથી. સુરતના કેટલાક વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ બેનર લાગ્યા છે. આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે "ઠગ ઓફ સુરત"  લખવામાં આવ્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 03, 2024 | 1:15 PM

સુરતમાં નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોનો રોષ હજુ સમવાનો નામ લઇ રહ્યો નથી. સુરતના કેટલાક વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ બેનર લાગ્યા છે. આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે “ઠગ ઓફ સુરત”  લખવામાં આવ્યું છે.

બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું “ઠગ ઓફ સુરત”. કુંભાણીના કારણે સુરત બેઠક બિનહરીફ થયાનો કાર્યકરોનો આરોપ છે. મહત્વનું છે કે ઉમેદવારી પત્રમાં નિષ્કાળજી બદલ નિલેશ કુંભાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે.

બીજીતરફ સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસના ગેરલાયક ઠરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા પરંતુ ગુરુવારે તેમણે મીડિયાને મળવાની ના પાડી હતી.સરથાણામાં બિલ્ડીંગની આસપાસ કોઈ ગેરકાનૂની પરિસ્થિતિ ન સર્જાય તે માટે તેમના એપાર્ટમેન્ટમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ભરૂચના પરિવારે સુરતની નહેરમાં પડતું મૂકી સામુહિક આપઘાત કર્યો, મૃતકોમાં અઢી વર્ષના બાળકનો પણ સમાવેશ

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">