Bollywood news: એકબીજાનો હાથ પકડીને ડિનર ડેટ પર ગયા અર્જુન-મલાઇકા, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) વચ્ચે અફેરની ખબરો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. જ્યાં હવે આ જોડી જાહેરમાં એકબીજા સાથે જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:18 AM
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) વચ્ચે અફેરની ખબરો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. જ્યાં હવે આ જોડી જાહેરમાં એકબીજા સાથે જોવા મળે છે. શુક્રવારે પણ આ જોડી ડિનર ડેટ બાદ સાથે જોવા મળી હતી. ચાલો જોઈએ તેમની ખાસ તસવીરો.

1 / 6
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એક સાથે ડિનર ડેટ માટે બહાર ગયા હતા. આ તસવીરો પોસ્ટ ડિનર ડેટની છે.

2 / 6
બંને એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા

બંને એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા

3 / 6
મલાઈકા અરોરા છેલ્લા 2 વર્ષથી અર્જુન કપૂર સાથે છે.

4 / 6
એવા અહેવાલો છે કે આ કપલ આવતા વર્ષે લગ્ન કરી શકે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે મલાઈકાએ વર્ષ 1998 માં અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. મલાઈકા અને અરબાઝે વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">