-
Gujarati News
-
Election Results 2022 LIVE
-
Punjab (PB) Vidhan Sabha Election Result 2022
-
Allianace wise Election Results 2022 Live
પંજાબ મોટા રાજકીય 2022 - જોડાણ Alliance wise Election results 2022 Live
પંજાબ વિધાનસભા (Punjab Assembly Elections 2022) માં 117 સીટો પર વોટિંગ થયું. ચૂંટણી એક જ તબક્કામાં 20 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. ચૂંટણીમાં 1,304 ઉમેદવારોએ ભાગ લીધો. 10 માર્ચ પરિણામનો દિવસ છે. આ પેજ પર તમે દરેક પાર્ટીના પરિણામ જોઈ શકો છો કે કઈ પાર્ટીએ કેટલી સીટો જીતી અને ગઠબંધન કરનારી પાર્ટીઓના ભાગમાં કેટલી સીટ આવી.
-
Punjab
117 117
-
AAP
92
-
INC
18
-
SAD+
4
-
BJP+
2
-
Others
1
| PARTY / ALLIANCE | WIN | LEADS | Total | SWING |
|---|---|---|---|---|
| 92 | 0 | 92 | ||
| AAP | 92 | 0 | 92 | 72 |
| 18 | 0 | 18 | ||
| INC | 18 | 0 | 18 | -59 |
| 4 | 0 | 4 | ||
| SAD | 3 | 0 | 3 | -12 |
| BSP | 1 | 0 | 1 | 1 |
| 2 | 0 | 2 | ||
| BJP | 2 | 0 | 2 | -1 |
| PLC | 0 | 0 | 0 | 0 |
| SAD(S) | 0 | 0 | 0 | 0 |
OTHERS |
1 | 0 | 1 |
-
ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોમાં કેમ 3 પિનવાળો પ્લગ હોય છે? 90% લોકો નથી જાણતા કારણ
Photo Gallery Top 91 hour ago -
Gold Price Today: સોનું થયું વધારે મોંઘુ, ચાંદીની ચમક પણ સતત બીજા દિવસે વધી, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold2 hours ago -
5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો આવો છે પરિવાર
Photo Gallery Top 93 hours ago -
Women’s health : બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે? આ સર્જરી સલામત છે કે નહીં ડૉક્ટર પાસેથી જાણો
Photo Gallery Top 93 hours ago -
કાનુની સવાલ : શું સરકાર તમારી જમીન સંમતિ વિના લઈ શકે છે? તમારા કાનૂની અને બંધારણીય અધિકારો શું છે?
Photo Gallery Top 93 hours ago -
23 December 2025 રાશિફળ: કઈ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સુધરશે અને કોણ એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશે?
Photo Gallery Top 94 hours ago -
Stock Market : કમાણીનો મોકો, IT સેક્ટરમાં મોટી તેજીના સંકેત સાથે આ શેર પર મળ્યા Buy Signal
Photo Gallery Top 912 hours ago -
Gold Silver Rate : મધ્યમ વર્ગને પડ્યા પર પાટુ ! સોનામાં ₹1685 અને ચાંદીમાં ₹10,400 નો વધારો થયો, બંને ધાતુએ તમામ રેકોર્ડ તોડ્યા
Photo Gallery Top 914 hours ago -
ભારતીય રેલવેનો ઐતિહાસિક રેકોર્ડ ! બ્રિટન, રશિયા અને ચીન જેવી વિશ્વ મહાસત્તાઓને પાછળ છોડતા ભારતે લખી નવી સફળતાની ગાથા
Photo Gallery Top 914 hours ago -
Geyser Safety Tips : ગીઝર ચાલુ કરતા પહેલા આ ભૂલ ન કરતાં, બેદરકારી બની શકે છે જીવલેણ, જાણો
Photo Gallery Top 915 hours ago
પંજાબ ચૂંટણી 2022 તાજા સમાચાર
વધુ વાંચો >-
પંજાબની તિજોરીના નાણાં નેતાઓ માટે નહી, સામાન્ય જનતા માટે વપરાશે, MLA-MP ને માત્ર એક ટર્મનુ અપાશે પેન્શન
પંજાબના સીએમએ નિર્ણય લીધો છે કે ધારાસભ્યો અને સાંસદોને હવે માત્ર એક ટર્મ માટે પેન્શન આપવામાં આવશે, પછી ભલે તેઓ કેટલી વાર ચૂંટણી જીત્યા હોય.
-
પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે રાજ્યમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં કામ કરતા 35 હજાર હંગામી કર્મચારીઓને કામયી કરવામાં આવશે.
-
પંજાબમાં પ્રધાનોને કરાઈ ખાતાઓની ફાળવણી, ભગવંત માને પોતાની પાસે રાખ્યુ ગૃહ, જાણો કોને કયુ ખાતુ ફાળવ્યું
સીએમ ભગવંત માને સોમવારે વિવિધ ખાતાઓની ફાળવણી કરી છે. જેમાં સીએમ ભગવંત માને પોતે ગૃહ મંત્રાલય રાખ્યું છે અને હરપાલ ચીમાને રાજ્યના નાણા મંત્રાલયની જવાબદારી સોપી છે.
-
રાજ્યસભામાં સૌથી નાની વયના સાંસદ બનશે રાધવ ચઢ્ઢા, જાણો તેમના પહેલા કોણ હતા નાની વયના સાંસદ ?
રાઘવ ચઢ્ઢા સંસદના ઉપલા ગૃહમાં સૌથી યુવા સભ્ય હશે. તેની ઉંમર 33 વર્ષ હોવાનું કહેવાય છે. જો કે, રાઘવ ચઢ્ઢા પહેલા આંતરરાષ્ટ્રીયસ્તરના ખેલાડી, રાજ્યસભામાં નાની વયના સાંસદ રહી ચૂક્યા છે. જાણો રાધવ ચઢ્ઢા પહેલા કોણ હતા નાની વયના યુવા સાંસદ ?
-
હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા જશે રાજ્યસભામાં, આમ આદમી પાર્ટીએ સંદીપ પાઠકના નામ પર પણ લગાવી મહોર
પંજાબની 5 રાજ્યસભા બેઠકો માટે આજે છેલ્લો દિવસ છે, પંજાબમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે, 5 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અશોક મિત્તલ પણ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે.
-
Punjab Cabinet Expansion Ceremony : પંજાબમાં આવતીકાલે સવારે 11 વાગ્યે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, માન કેબિનેટની પહેલી બેઠક પણ યોજાશે
Punjab Cabinet Expansion Ceremony: પંજાબમાં શનિવારે સવારે 11 વાગ્યે કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને તે પછી તરત જ બપોરે 12:30 વાગ્યે કેબિનેટની પહેલી બેઠક પણ યોજાશે.
-
પંજાબમાં કારમી હાર બાદ નવજોત સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- જેમ તેઓ ઈચ્છતા હતા તેમ મેં કર્યું
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને પંજાબ પ્રદેશ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની માહિતી આપી છે. સિદ્ધુએ લખ્યું, 'મેં કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડની ઈચ્છા મુજબ કર્યું છે.'
-
Punjab: AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન આજે રાજ્યપાલને મળશે, ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપશે
ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
-
Punjab : 16 માર્ચે ભગવંત માનની શપથવિધિ, અમૃતસરમાં અરવિંદ કેજરીવાલ સાથે 13 માર્ચે યોજશે રોડ શો
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતના એક દિવસ પછી, આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.
-
આજનું હવામાન : ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા, જુઓ Video
Gujarat Weather News9 mins ago -
23 December 2025 રાશિફળ: જીવનનો આનંદ માણવા માટે કઈ રાશિના જાતકો મિત્રો સાથે સમય વિતાવશે? જુઓ Video
ભક્તિ વીડિયો2 hours ago -
Breaking News : રાજ્યમાં પ્રથમ વખત જીવલેણ ચાઈનીઝ દોરી સામે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, અઢી કરોડથી વધુનો જથ્થો જપ્ત
અમદાવાદ11 hours ago -
Breaking News : સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 100થી વધુ પાર્સલ બળ્યા, કરોડોનું નુકસાન, જુઓ Video
ગુજરાત12 hours ago -
અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરનારાઓ સામે AMC- પોલીસ કડક કાર્યવાહી કરશે, ટ્રાફિકને લઈને એક્શન પ્લાન તૈયાર – જુઓ Video
અમદાવાદ13 hours ago -
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
ગુજરાત14 hours ago -
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગ્યા, ચૈતર વસાવાએ કહ્યું-પીએમ મોદીની સભામાં ભાજપના મળતિયાને બખ્ખેબખ્ખા
ગુજરાત15 hours ago -
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી ખોખલી દારૂબંધીની પોલ- Video
ગુજરાત17 hours ago -
બળાપો કે બીજુ કાંઈ ? નીતિન પટેલે કહ્યું – ગોરખધંધા કરવાના ધંધા કરવા અને ગાડી પર ભાજપનો ખેસ લટકાવવો એ ના ચાલે, જુઓ વીડિયો
ગુજરાત17 hours ago -
સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર ફેમિલી કોર્ટે લગાવી રોક, પિતાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી
ગુજરાત21 hours ago






























