(Credit Image : instagram)

10  : December

વિશ્વનાથન આનંદ ચેસ જગતમાં લોકપ્રિય છે

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો

વિશ્વનાથન આનંદ

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદના પિતા વિશ્વનાથન ઐયર દક્ષિણ રેલ્વેમાં જનરલ મેનેજર હતા

પિતા

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદે બિહારના જમાલપુરમાં અભ્યાસ કર્યો હતો 

અભ્યાસ

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદની માતા સુશીલા ગૃહિણી હતી

માતા

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદ 3 ભાઈ બહેનમાં સૌથી નાનો છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદ તેની બહેન કરતા 11 વર્ષ નાનો છે 

બહેન

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદ તેના ભાઈ કરતા 13 વર્ષ નાનો છે

ભાઈ

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદે 1996માં અરુણા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

વિશ્વનાથન આનંદને એક દીકરો છે

દીકરો