ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર ના વિશે
રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર
2021 - Present
રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હિમાચલ પ્રદેશમાં 2021-07-13 થી લઈ અત્યાર સુધી રાજ્યપાલના પદ પર કામ કરી રહ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર રાજેન્દ્ર અર્લેકરે 13 જુલાઈ 2021એ હિમાચલના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. રાજેન્દ્ર અર્લેકર ગોવાની રાજનીતિનો મુખ્ય ચેહરો છે. ભાજપના કાર્યકર્તા તરીકે તેમને રાજકીય સફર શરૂ કરનારા અર્લેકર ગોવાના ધારાસભ્ય અને પછી મંત્રી પણ રહ્યા છે.
હિમાચલ પ્રદેશ ના ગવર્નર
આ પેજ પર તમે હિમાચલ પ્રદેશ ના તમામ રાજ્યપાલો વિશે જાણી શકો છો. તમે તેમના કાર્યકાળ સાથે સંબંધિત માહિતી પણ વાંચી શકો છો
| No# | Governor | from | to |
|---|---|---|---|
| 21 | રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર | 13 Jul 2021 | Present |
| 20 | બંડારુ દત્તાત્રેય | 11 Sep 2019 | 13 Jul 2021 |
| 19 | કલ્યારાજ મિશ્ર | 22 Jul 2019 | 10 Sep 2019 |
| 18 | આચાર્ય દેવવ્રત | 12 Aug 2015 | 21 Jul 2019 |
| - | કલ્યાણસિંહ ( વધારાનો હવાલો) | 28 Jan 2015 | 12 Aug 2015 |
| 17 | ઉર્મિલા સિંહ | 25 Jan 2010 | 24 Jan 2015 |
| 16 | પ્રભા રાવ | 19 Jul 2008 | 24 Jan 2010 |
| 15 | વિષ્ણુ્ સદાશિવ કોકજા | 08 May 2003 | 19 Jul 2008 |
| 14 | સૂરજભાણ | 23 Nov 2000 | 07 May 2003 |
| 13 | વિષ્ણુકાંત શાસ્ત્રી | 02 Dec 1999 | 23 Nov 2000 |
| 12 | વી એસ રમાદેવી | 26 Jul 1997 | 01 Dec 1999 |
| - | મહાબીર પ્રસાદ (વધારાનો હવાલો) | 23 Apr 1996 | 25 Jul 1997 |
| 11 | શીલા કૌર | 17 Nov 1995 | 22 Apr 1996 |
| - | મહાબીર પ્રસાદ (વધારાનો હવાલો) | 18 Sep 1995 | 16 Nov 1995 |
| 10 | સુધાકરરાવ નાયક | 30 Jul 1994 | 17 Sep 1995 |
| - | વિશ્વનાથન રતનામ | 10 Jul 1994 | 30 Jul 1994 |
| - | સુુરેન્દ્ર નાથ ( વધારાનો હવાલો) | 27 Nov 1993 | 09 Jul 1994 |
| 9 | ગુરશેર અહેમદ | 30 Jun 1993 | 26 Nov 1993 |
| 8 | બલીરામ ભગત | 11 Feb 1993 | 29 Jun 1993 |
| - | સુુરેન્દ્ર નાથ ( વધારાનો હવાલો) | 30 Jan 1993 | 10 Dec 1993 |
| 7 | વીરેન્દ્ર વર્મા | 20 Dec 1990 | 29 Jan 1993 |
| 6 | બી રચૈયા | 16 Feb 1990 | 19 Dec 1990 |
| - | હરી આનંદ બારારી (વધારાનો હવાલો) | 20 Dec 1989 | 12 Jan 1990 |
| - | એસ એમ એચ બેનર્જી (વધારાનો હવાલો) | 02 Dec 1987 | 10 Jan 1988 |
| 5 | આર કે એસ ગાંધી | 17 Apr 1986 | 15 Feb 1990 |
| - | પ્રબોધ દિનાકરરાવ દેસાઈ | 08 Mar 1986 | 16 Apr 1986 |
| 4 | હોકીશે સેમા | 16 Apr 1983 | 07 Mar 1986 |
| 3 | એ કે બેનર્જી | 26 Aug 1981 | 15 Apr 1983 |
| 2 | અમીન ઉદ દીન અહમદખાન | 17 Feb 1977 | 25 Aug 1981 |
| 1 | એસ. ચક્રવર્તી | 25 Jan 1971 | 16 Feb 1977 |
હિમાચલ પ્રદેશ વિધાનસભા બેઠક
20222018માં કોણ ધારાસભ્ય બન્યા?
मैं हिमाचल प्रदेश हूं
वो खबरें जो हिमाचल प्रदेश के पर्यटन, कल्चर और बिजनेस से रूबरू कराएंगीસુથારના દીકરાએ સર્જ્યો ‘આતંક’, 32 બોલમાં 1 રન આપીને ઝડપી 7 વિકેટ, જુઓ વીડિયો
સુરત : RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ, 66 લાખ પડાવી લેતા મામલે ફરિયાદ નોંધાઈ હતી, જુઓ વીડિયો
ડાંગ : સાપુતારામાં પેરાગ્લાઈડરે હવામાં ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
ગૂગલની નવી ટેક્નોલોજી, તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વીડિયો, જાણો કેવી રીતે
સુરત : કુડસદ ગામે આખલા બાખડતાં લોકોમાં ગભરાટ ફેલાયો, જુઓ વીડિયો
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
Chanakya Niti : આ 3 ભૂલો માત્ર તમને જ નહીં, તમારા આખા પરિવારને દેવામાં ડૂબાડી દેશે, ઘરમાં નહીં ટકે નાણાં
Photo Gallery Top 9 Fri, Jul 25, 2025 10:12 AM
હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા, રાહુલ-પ્રિયંકા-ખડગે સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા
ચૂંટણી 2025 Sun, Dec 11, 2022 02:53 PM
Himachal Pradesh Politics: પ્રતિભા સિંહ અને સુખ્ખુ વચ્ચે હિમાચલમાં ઝોલા ખાઈ રહી છે કોંગ્રેસ, 18 MLA સાથે સુખ્ખુ નવી સરકાર રચવાના મુડમાં
ચૂંટણી 2025 Sat, Dec 10, 2022 07:42 AM
Himachal Pradesh Election update: હિમાચલ પ્રદેશમાં CM પદને લઈ ખેંચાખેંચી, પ્રતિભા સિંહે કહ્યું બીજાના નામ વિચારતા જ નહી, મારી પાસે 25 MLA
ચૂંટણી 2025 Fri, Dec 9, 2022 03:39 PM
Himachal Election Result: વડાપ્રધાન મોદીએ ફોન કરીને આ ઉમેદવારને ચૂંટણી ન લડવાની આપી હતી સલાહ, છતાં લડી ચૂંટણી, જુઓ તે ઉમેદવારના શું થયા હાલ
ચૂંટણી 2025 Thu, Dec 8, 2022 05:16 PM
Himachal Election 2022 Result: ભાજપ અને કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં પોતાની તાકાત દેખાડવાના મુડમાં, સરકાર બનાવવા બંને પક્ષોનો દાવો
ચૂંટણી 2025 Thu, Dec 8, 2022 08:36 AM
Himachal Pradesh Election Results 2022 : હિમાચલ પ્રદેશમાં શરૂઆતી વલણો પ્રમાણે ભાજપ બહુમતીની નજીક, કોંગ્રેસને 30 બેઠકો
રાષ્ટ્રીય સમાચાર Thu, Dec 8, 2022 07:10 AM
શિખરની સૌથી ઉંચી ટોચ પરથી ઉંધા માથે પડ્યા હતા એક્ઝિટ પોલ ? વાંચો હિમાચલની કહાની
રાષ્ટ્રીય સમાચાર Mon, Dec 5, 2022 06:34 PM
હિમાચલ પ્રદેશમાં 65.92 ટકા મતદાન, ટશીગંગે રચ્યો ઈતિહાસ, શું બદલાશે રિવાજ?
ચૂંટણી 2025 Sat, Nov 12, 2022 07:41 PM