AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MIC Electronics ટૂંક સમયમાં લોન્ચ કરશે EV ચાર્જર, શેર બન્યો રોકેટ, 1 વર્ષમાં શેરે 288 ટકા આપ્યું છે વળતર

MIC Electronics વીડિયો ડિસ્પ્લે, હાઇ એન્ડ ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ સાધનો અને ટેલિકોમ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં વૈશ્વિક અગ્રણી છે. MSC ઈલેક્ટ્રોનિક્સ આ કામ 1988થી કરી રહી છે. MIC ઇલેક્ટ્રોનિક્સના શેરે 6 મહિનામાં 68 ટકા, 1 વર્ષમાં 288 ટકા વળતર આપીને રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. MIC ઇલેક્ટ્રોનિક્સની માર્કેટ કેપ રૂ. 1,036 કરોડ છે.

| Updated on: Feb 16, 2024 | 2:53 PM
Share
MIC Electronics Limited LED વીડિયો ડિસ્પ્લે, હાઇ એન્ડ ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ સાધનો અને ટેલિકોમ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં વૈશ્વિક અગ્રણી છે.  MSC ઈલેક્ટ્રોનિક્સ આ કામ 1988થી કરી રહી છે. MIC ઇલેક્ટ્રોનિક્સના શેરે 6 મહિનામાં 68 ટકા, 1 વર્ષમાં 288 ટકા વળતર આપીને રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. MIC ઇલેક્ટ્રોનિક્સની માર્કેટ કેપ રૂ. 1,036 કરોડ છે.

1 / 5
ગુરૂવારે ટ્રેડિંગ દરમિયાન MIC ઇલેક્ટ્રોનિક્સના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. કંપનીનો શેર રૂ. 42.54ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ કંપનીની મોટી જાહેરાત છે. વાસ્તવમાં, કંપનીએ જાહેરાત કરી છે કે તેણે ઈ-સાયકલ અને ટુ-વ્હીલર માટે 42V/3A ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી ચાર્જર બનાવ્યું છે. કંપનીએ કહ્યું કે આ ચાર્જર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું કોમર્શિયલ ઓપરેશન માર્ચથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે કંપની ઈ-સાઈકલ અને ટુ-વ્હીલર માટે હાઈ-પાવર રેટિંગ ચાર્જર પણ વિકસાવી રહી છે.

2 / 5
કંપની ખોટમાંથી નફામાં ફેરવાઈ: કંપનીએ તાજેતરમાં તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 2.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 96 લાખની ચોખ્ખી ખોટની સરખામણીમાં હતો. કંપનીનું વેચાણ બેઝ પિરિયડના રૂ. 1.24 કરોડથી ત્રીજા ક્વાર્ટરમાં અનેક ગણું વધીને રૂ. 17.5 કરોડ થયું છે.

3 / 5
કંપનીના શેરની સ્થિતિ: છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં 9.39%નો વધારો થયો છે. આ શેરે એક મહિનામાં 31.5 ટકા વળતર આપ્યું છે. આ શેરે 6 મહિનામાં 67.92 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે YTD સ્ટોક 38.61 ટકા વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 288.80 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 12 રૂપિયા હતી. આ સ્ટોક પાંચ વર્ષમાં 161 ટકા વધ્યો છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 48 રૂપિયા છે, 52 સપ્તાહની નીચી કિંમત 11.35 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1,036 કરોડ રૂપિયા છે.

4 / 5
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">