AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Met Gala 2025 : પ્રેગ્નન્ટ કિયારાએ ‘બેબી બમ્પ’ ફ્લોન્ટ કર્યો, દિલજીત દોસાંઝ પણ છવાઈ ગયો, જુઓ તસવીરો

મેટ ગાલાનું આયોજન થઈ ચૂક્યું છે. આ વર્ષે મેટ ગાલામાં બોલિવુડના કેટલાક સ્ટાર જોવા મળ્યા છે. જેમાં શાહરુખ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું છે. તો બીજી બાજુ મોમ ટુ બી કિયારા અડવાણી પણ છવાય ગઈ છે. તેમણે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતુ. તો મેટ ગાલામાં બોલિવુડના ફોટો જુઓ.

| Updated on: May 06, 2025 | 12:01 PM
Share
 ન્યુયૉર્કના મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં મેના પહેલા અઠવાડિયામાં દર વર્ષે મેટ ગાલાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન 5 મેના રોજ થયો છે.  કિયારા અડવાણી, શાહરુખ ખાન અને દિલજીત દોસાંઝના લુક ખુબ જ સુંદર હતા.

1 / 7
બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી માતા બનવાની છે. હાલમાં તેમણે પ્રગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ વચ્ચે મેટ ગાલા 2025માં પહેલી વખત બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

2 / 7
 તેના ડ્રેસે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું હતુ. તેમણે પોતાના મેટ ગાલા ડેબ્યુમાં ટેલર્ડ ફોર યુ થીમ પર કોસ્ચ્યૂમ પહેર્યા હતા.

3 / 7
બ્લૈક ઓફ શોલ્ડર ગાઉનને ગોલ્ડન બ્રાલેટ સાથે મેચ કર્યું હતુ. બ્રાલેટની સાથે એક નાનકડું હાર્ટ પણ હતુ. જે ચેન સાથે કનેક્ટેડ હતુ. આ તેના બેબી માટે સ્પેશિયલ શાઈન હતુ. ચાહકો વખાણ પણ કરી રહ્યા છે. મેટ ગાલામાં પતિ સિદ્ધાર્થ સાથે પહોંચી હતી.

4 / 7
મેટ ગાલામાં પોતાના ડેબ્યુ વિશે વાત કરતા કિયારા અડવાણીએ કહ્યું કે, એક કલાકાર અને માતા બનનારી મહિલા તરીકે હાલમાં મેટ ગાલામાં ડેબ્યુ કરવું મારા માટે ખુબ ખાસ છે.

5 / 7
 મેટ ગાલા 2025નું આયોજન થઈ ચૂક્યું છે. ફેશનનો ઓસ્કાર કહેવાતા મેટ ગાલા આ વખતે બોલિવુડ માટે ખુબ ખાસ છે. જેમાં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાને ધમાકેદાર અંદાજમાં ડેબ્યું કર્યું છે. બ્લેક આઉટફિટ અને ગળામાં K નામનું પેન્ડેટ પહેર્યું હતુ. આ સાથે હાથમાં રિંગ પણ પહેરી હતી. કિંગ ખાન એકદમ કુલ લુકમાં જોવા મળ્યા હતા.

6 / 7
સૌથી સ્ટાઈલિશ હેન્ડસમ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મહારાજાના લુકમાં લાઈમલાઈટમાં રહ્યો હતો. તેના રોયલ લુકના લોકો વખાણ કરી રહ્યા છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">