AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરુડ પુરાણ

ગરુડ પુરાણ

ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. ગરુડપુરાણ એ  પક્ષીરાજ ગરૂડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે. જેમા ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ મૃત્યુ, જીવન, પૃથ્વીલોક, યમલોક, પરલોક, સ્વર્ગ, નર્ક વિશે સવાલો કરે છે અને ભગવાન વિષ્ણુ એ સવાલોના જવાબ આપે છે. ગરૂડ અને વિષ્ણુ વચ્ચેનો આ સંવાદ મૃત્યુ પછીના રહસ્યોને ઉજાગર કરે છે. ગરૂડ પુરાણમાં કુલ 271 આદ્યાય છે. જેમા 35 એવા આદ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે.  આ સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવાયુ છે કે સામાન્ય દિવસોમાં ગરૂડ પુરાણનું વાચન ન કરવુ જોઈએ. તેનુ વાચન કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યુ છે.

Read More

શું પિતૃપક્ષમાં પિતૃઓ કીડી, ગાય અને કૂતરાના રૂપમાં ભોજન ગ્રહણ કરવા આવે છે? જાણો ધાર્મિક માન્યતા

પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણની સાથે પંચબલિ આપવાની પરંપરા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર ગાય, કૂતરો, કીડી અને કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે. પિતૃપક્ષ સનાતન ધર્મમાં પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવાનો પવિત્ર સમય માનવામાં આવે છે.

પિતા જીવિત હોય ત્યાં સુધી દીકરાએ ન કરવા જોઈએ આ 5 કામ, જાણો ક્યા છે આ 5 કર્મ

હિંદુ પરંપરા અનુસાર માતાપિતાને પ્રત્યક્ષ ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં સૂચવ્યા અનુસાર જ્યાં સુધી પિતા હયાત હોય તો એ જ પરિવારના મુખ્ય મોભી કે માર્ગદર્શક હોય છે. તેમના રહેતા પુત્રએ તેમના વ્યવહાર અને નિર્ણયોમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. જેથી ઘરમાં માન-સન્માન, અનુશાસન અને ખુશીનું વાતાવરણ જળવાઈ રહે. આવો જાણીએ પુત્રએ પિતાની હયાતી હોય ત્યાં સુધી ક્યાં પાંચ કર્મ કરવાથી બચવુ જોઈએ

Pitru Paksha 2026 : પિતૃપક્ષમાં મૃત્યુ થવું શુભ કે અશુભ ? શ્રાદ્ધ પક્ષમાં અકાળ મૃત્યુ થાય તો શું થાય?

પિતૃપક્ષના 16 દિવસો પિતૃઓની શાંતિ અને આશીર્વાદ માટે સમર્પિત માનવામાં આવે છે. આવા પવિત્ર દિવસોમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે શુભ ગણાય કે અશુભ? ગરુડ પુરાણ અનુસાર કુદરતી અવસાન પાછળ મોક્ષના દ્વાર ખુલે છે, પરંતુ જો અકાળ મૃત્યુ થાય તો આત્માની સ્થિતિ શું થાય છે અને કયા ઉપાયો કરવા પડે છે?

ક્યા સમયે કરવુ જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ? -જાણો પિતૃ તર્પણનો યોગ્ય સમય અને મુહૂર્ત

પિતૃ પક્ષમાં 16 દિવસ સુધી પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવુ મનાય છે કે આનાથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય છે અને તેમને શાંતિ મળે છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જો આ પિતૃ તર્પણ યોગ્ય સમયે નથી થતુ તો તેનુ ફળ મળતુ નથી અને પૂર્વજો તૃપ્ત થતા નથી. તો જાણો ક્યાં સમયે અને ક્યા મૂહુર્તમાં કરવુ જોઈએ શ્રાદ્ધ

પિતૃદોષ કેટલા વર્ષ સુધી ચાલે છે? જાણો તેને દૂર કરવાની યોગ્ય વિધિ અને ઉપાયો

પિતૃદોષ કેટલા વર્ષ સુધી રહે છે? પિતૃદોષને કારણે લગ્નમાં વિલંબ,આરોગ્ય અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. ગરુડ પુરાણ અનુસાર,જો પિતૃદોષનું યોગ્ય નિવારણ ન થાય તો આ દોષ લાંબો સમય પ્રભાવિત કરે છે.

Garud Puran: પુત્ર ન હોય તો પિતાનું શ્રાદ્ધ કોણ-કોણ કરી શકે છે? શું કહે છે ગરૂડ પુરાણ?

Garud Puran: શુ પુત્ર ન હોય તો દીકરી, પત્ની કે પુત્રવધુ તેમના પિતૃ ઓનું શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે? ધર્મશાસ્ત્રોમાં તેના માટે એક વિશેષ વ્યવસ્થા- નિયમ નક્કી કરવામાંઆવ્યો છે. જેથી પૂર્વજોની આત્માની શાંતિનું કર્મ અટકે નહીં.

સૂર્યાસ્ત પછી કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? રાત્રે મૃત્યુ થાય તો શું કરવું? જાણો શાસ્ત્રોના નિયમો

હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રે કેમ અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા? રાત્રે મૃત્યુ થાય તો શું કાળજી રાખવી જોઈએ? જાણો

Garuda Purana: દીકરીઓ શા માટે માતા-પિતાને મુખાગ્નિ નથી આપતી? જાણો શાસ્ત્રોનું રહસ્ય અને વાસ્તવિકતા

હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર દરમિયાન મુખાગ્નિ આપવાનો અધિકાર મોટે ભાગે પુરુષોને જ કેમ મળે છે? શું દીકરીઓ આ ફરજ નિભાવી શકે છે? જાણો ગરુડ પુરાણ અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો.

ગર્ભવતી મહિલાની મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કેવી રીતે થાય? જાણો શું છે શાસ્ત્રોનો નિયમ!

શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં ગર્ભવતી મહિલા કે નાના બાળકના મૃત્યુ પછી સામાન્ય લોકોની જેમ અગ્નિદાહ આપવામાં આવતો નથી? ગરુડ પુરાણ અનુસાર તેમના અંતિમ સંસ્કાર માટે શાસ્ત્રોમાં ખૂબ જ અલગ અને વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. ગર્ભસ્થ શિશુ અંગેનો કયો નિયમ છે અને કેમ નાના બાળકોને દફનાવવામાં આવે છે?

આગલા જન્મમાં તમે ‘સ્ત્રી’ બનશો કે ‘પુરુષ’ ? ગરુડ પુરાણમાં છુપાયેલું છે તમારા કર્મોનું ‘મોટું રહસ્ય’

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે, જેમાં માણસના પાપ અને પુણ્યનો પૂરેપૂરો હિસાબ-કિતાબ જણાવવામાં આવ્યો છે. એવામાં શું તમે જાણો છો કે, તમારા આ જન્મના કર્મો જ નક્કી કરે છે કે, તમે આગલા જન્મમાં સ્ત્રી બનશો કે પુરુષ? આટલું જ નહીં, મિત્રને છેતરવા, ધર્મનો વિરોધ કરવો કે સ્ત્રીઓનું અપમાન કરવા જેવા પાપો માટે ગરુડ પુરાણમાં એવી ભયાનક સજાઓ અને યોનિઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, જે જાણીને તમારી આંખો ખુલી જશે.

પુરુષોએ કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ ? જાણો ગરુડ પુરાણનો ‘અસલી નિયમ’

ગરુડ પુરાણમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે કે, જેના પર ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર છે. એવામાં શું તમે જાણો છો કે, પુરુષોએ અઠવાડિયાના કયા દિવસે વાળ કપાવવા જોઈએ અને મહિલાઓએ કયા દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ?

શું તમે જાણો છો કે મૃત્યુ પછી વ્યક્તિના નાક અને કાનમાં રૂ કેમ મૂકવામાં આવે છે?

આપણે ઘણીવાર શવના નાક-કાનમાં રૂ મૂકતા જોઈએ છીએ. ઘણા લોકો તેને માત્ર અંધશ્રદ્ધા માને છે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છુપાયેલા છે.

ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા

શું તમારા ઘરમાં પણ મંદિર કે કિચનમાં છે પિતૃઓનો ફોટો? ગરુડ પુરાણ અનુસાર આ નાની ભૂલ તમને કંગાળ બનાવી શકે છે! જાણો પિતૃઓની તસવીર રાખવાની સાચી દિશા અને નિયમો.

June Panchak: આજ થી 11 જૂન સુધી રહેશે મૃત્યુ પંચકનો પ્રકોપ, તમારી એક ભૂલ આખા ઘરને ડુબાડી દેશે

આજથી મૃત્યુ પંચકની શરૂઆત થઈ રહી છે. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર આ દરમિયયાન આ 5 કાર્યો કરવા અત્યંત અશુભ ગણાય છે. જાણો પંચકની યોગ્ય તારીખ, સમય અને મૃત્યુ પંચકથી બચવા માટેના જરૂરી નિયમો

Garud Puran: નાના બાળકોના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કેમ નથી કરાતા? જાણો કારણ

બાળકોની અંતિમ સંસ્કારની અલગ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા નથી. પરંતુ તેની સાથે ભાવનાત્મક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. જે સમજાવે છે કે જીવન અને મૃત્યુ પાછળ અનેક ગહન અર્થ છુપાયેલા પડ્યા છે. જેને જાણવા અને સમજવા જરૂરી છે.

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">