Bengal Election 2021 : વિધાનસભા ચૂંટણી પૂર્વે BJPમાં જોડાઈ Payel Sarkar, જાણો આ સુંદર અભિનેત્રી વિશે

Bengal Election 2021 : મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જેમ હવે બંગાળ ભાજપમાં પણ ફિલ્મી સ્ટાર્સ વધી રહ્યા છે. જેમાં અભિનેત્રી Payel Sarkar વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 25, 2021 | 10:35 PM
અભિનેત્રી Payel Sarkar વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

1 / 5
કોલકાતામાં જન્મેલી પાયલ સરકાર એક ભારતીય અભિનેત્રી છે જેણે બંગાળી ફિલ્મો અને હિન્દી ટીવીમાં કામ કર્યું છે

2 / 5
તે ડઝનેક બંગાળી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે અને ઘણી વેબસીરીઝમાં પણ જોવા મળી છે.

3 / 5
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જેમ હવે બંગાળ ભાજપમાં પણ ફિલ્મી સ્ટાર્સ વધી રહ્યા છે.  જેમાં અભિનેત્રી પાયલ સરકાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી

4 / 5
પાયલ સરકાર એવા સમયે પાર્ટીમાં જોડાઇ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે ​​બંગાળમાં ભાજપના મિશન સોનાર બાંગ્લા અભિયાનની શરૂઆત કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

g clip-path="url(#clip0_868_265)">