AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Alert Gujarat: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અપાયુ યલો એલર્ટ, AMCએ ગરમીથી બચવા આ 8 તકેદારી રાખવા કહ્યુ

તારીખ 23 એપ્રિલથી લઈ 29 એપ્રિલ, 2026 સુધી હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 41°Cથી 43°C સુધી રહેવાની શક્યતા છે. તેથી Ahmedabad Municipal Corporation દ્વારા શહેરીજનોને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

| Updated on: Apr 23, 2026 | 11:13 AM
Share
હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીની આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર કરી ચૂક્યું છે. AMC દ્વારા નાગરિકોને બપોરે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.

1 / 9
બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવી.

2 / 9
દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થો જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.

3 / 9
તાજા ફળો અને શાકભાજી ખાવા, જ્યારે તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો.

4 / 9
ચા, કૉફી અને સોડાવાળા પીણાંનું ઓછું સેવન કરવું.

5 / 9
બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફનો ઉપયોગ કરો તથા આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા.

6 / 9
લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને કામ દરમ્યાન વિરામ લઈ ઠંડકવાળા સ્થળે આરામ કરવો.

7 / 9
નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

8 / 9
લૂ લાગવાના લક્ષણોમાં વધારે પરસેવો, નબળાઈ, માથાનો દુખાવો, ચક્કર, ચામડી લાલ-સુકી થવી, સ્નાયુ દુખાવો, ઉબકા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.

9 / 9

Health Tips: શક્કરટેટી કે તરબૂચ, ઉનાળામાં કયું ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">