AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાકડાના વાસણો સાફ કરવામાં પડે છે મુશ્કેલી, આ 5 દેશી હેક્સથી સેકન્ડોમાં દૂર થશે ડાઘ, ગંદકી અને દુર્ગંધ!

રસોડામાં લાકડાના વાસણો, જેમ કે લાકડાની ચમચી, વાટકી અને ચોપિંગ બોર્ડ પર સરળતાથી ગંદકી જમા થઈ જાય છે. આ વાસણોને સાફ કરવું મુશ્કેલ કાર્ય છે. લાકડાના વાસણો કેવી રીતે સાફ કરવા તે અંગેની આ ટિપ્સને ફોલો કરો.

| Updated on: Aug 11, 2026 | 11:03 AM
Share
સૌપ્રથમ લાકડાના વાસણો પરની ગંદકી દૂર કરવા માટે તેને ગરમ પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ વાસણ પર મીઠું નાખો અને તેના પર અડધું લીંબુ ઘસો. મીઠું ઓગળી જાય ત્યાં સુધી લીંબુ ઘસતા રહો. ત્યારબાદ વાસણને ઠંડા પાણીથી ધોઈને સારી રીતે સૂકવવા મૂકી દો. (Image Source | iStock)

1 / 6
લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે વાસણને ગરમ પાણીમાં બોળીને તેમાં લીંબુનો રસ નિચોવો. તમે લીંબુનો રસ સીધો વાસણ પર પણ લગાવી શકો છો અને 5થી 10 મિનિટ બાદ તેને ધોઈ લો. (Image Source | iStock)

2 / 6
જો લીંબુથી ડાઘ દૂર ન થાય તો બેકિંગ સોડાની મદદ લઈ શકાય છે. ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડા નાખો. તેના પર લીંબુનો રસ નિચોવો. આ જગ્યા સાફ કરવા માટે સારા કપડાનો ઉપયોગ કરો. ત્યારબાદ વાસણને ધોઈને સૂકવવા માટે મૂકી દો. (Image Source | iStock)

3 / 6
વાસણો પરથી ડાઘ દૂર કરવા માટે લાકડાના વાસણોને પાણી અને સફેદ વિનેગરના સમાન પ્રમાણના દ્રાવણમાં આખી રાત પલાળી રાખી શકાય છે. તેનાથી વાસણોમાંથી આવતી દુર્ગંધ, ગંદકી અને ડાઘ દૂર થઈ શકે છે અને તે સારા રહેશે. (Image Source | iStock)

4 / 6
લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે જો ઉપરના તમામ ઉપાયો કામ ન આવે તો ડાઘ દૂર કરવા માટે સૅન્ડપેપરનો ઉપયોગ કરી શકાય છે. સૅન્ડપેપરથી વાસણને ઘસવાથી તેની ઉપરનું પડ દૂર થાય છે અને બાકી રહેલા ડાઘ કાઢવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત સૅન્ડપેપર લાકડાના વાસણોને વધુ સ્મૂથ અને ગ્લૉસી ફિનિશ આપવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, ટોઇલેટ ક્લીનરમાં આ 3 વસ્તુ ભેળવી બનાવો સ્પ્રે, વંદા-ઉંદર-ગરોળી ઘરમાંથી ગાયબ!

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">