Unknown Facts : ઘરે તો જરા પણ અવાજમાં સુઇ નથી શક્તા, તો તમે વિચાર્યુ છે કે મુસાફરી દરમિયાન ઉંઘ કેમ આવી જાય છે ?

જ્યારે આપણે ક્યાંક બહાર જઇ રહ્યા હોઇએ છે. ત્યારે આપણને કારમાં અથવા ટ્રેનમાં બેસતાની સાથે જ ઉંઘ આવી જાય છે. તે સમયે તમને પથારીની પણ જરૂર રહેતી નથી અને અંધારાની જરૂર પણ રહેતી નથી.

1/6
જ્યારે લોકો ઘરમાં રહે છે, ત્યારે તેઓ સૂવા માટે ઘણા નિયમોનું પાલન કરે છે. જેમકે તેમને સારુ ગાદલું, જાડું ઓશીકું અને ખાસ કરીને ઉંઘવા માટે શાંતિ જોઈએ છે, જો થોડો પણ અવાજ આવે તો તેઓ ઉભા થઈ જાય છે.

2/6
પરંતુ, જ્યારે તેઓ ક્યાંક બહાર જઇ રહ્યા હોય છે. ત્યારે તેઓ કારમાં અથવા ટ્રેનમાં બેસતાની સાથે જ સૂઈ જાય છે. તે સમયે તેઓને પથારીની પણ જરૂર રહેતી નથી અને અંધારાની જરૂર પણ રહેતી નથી. જેમ જેમ ટ્રેન આગળ વધે છે તેમ તેમ વધુ ઉંઘ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે આપણે જાણીએ કે વળી આવું કેમ થાય છે.

3/6
ખરેખર, ચાલતી કાર અથવા ટ્રેનમાં સૂઈ જવાના ઘણા કારણો છે. ઘણા લોકો માને છે કે જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારું મન શાંત રહે છે અને શાંત મનને કારણે તમને ઉંઘ આવે છે. એવું પણ કહેવાય છે કે હવા મળવાથી પણ સારી ઉંઘ આવે છે.

4/6
આમ ખરેખર રોકિંગ સેન્સેશનને કારણે થાય છે. બાળક પારણામાં ઝૂલતી વખતે જલ્દી ઉંઘી જાય છે અને જ્યારે નાનું બાળક ઉંઘતો નથી, ત્યારે તેને ખોળામાં હલાવવામાં આવે છે, જેનાથી તે ઉંઘી જાય છે. એ જ રીતે, જ્યારે તમારું શરીર થોડું હલે છે, ત્યાર તમને ઉંઘ આવવાનું શરૂ થઇ જાય છે.

5/6
 જ્યારે તમે સમાન પ્રવાહમાં થોડું હલતા રહો છો, ત્યારે તેને રોકિંગ સેન્સેશન કહેવાય છે. આ તમારા મગજ પર સિંક્રનાઇઝિંગ અસર ધરાવે છે અને તમે ધીમે ધીમે સ્લીપિંગ મોડમાં જાઓ છો. તેને સ્લો રોકિંગ પણ કહેવામાં આવે છે.

6/6
કહેવાય છે કે આના કારણે મનમાં ઉંઘવાની ઇચ્છા ઉભી થવા લાગે છે અને ધીરે ધીરે ઉંઘ આવે છે. વળી, એક સંશોધનમાં લોકોને વિવિધ પ્રકારના પલંગ પર સૂવા માટે કહેવામાં આવ્યુ હતુ, જેમાં સામે આવ્યુ હતુ કે હિંચકાની જેમ હલતા બેડ પર વ્યક્તિને જલ્દી ઉંઘ આવે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati