ઈન્જેક્શન ક્યારેક હાથમાં તો ક્યારેક કમર પર શા માટે લગાવામાં આવે છે ? જાણો તેની પાછળનું વિજ્ઞાન
ઈન્જેક્શન લેતા પહેલા, કોઈક સમયે એવું બન્યું જ હશે કે તમે સોય લગાવવા માટે તમારો હાથ લંબાવ્યો હશે, પણ ડૉક્ટરે કમર પર મૂકવાનું કહ્યું હશે. ક્યારેય વિચાર્યું છે કે ડોકટરો ઈન્જેક્શનની જગ્યા કેમ બદલે છે. જાણો શા માટે ડોક્ટરો આવું કરે છે.
Latest News Updates
Most Read Stories