AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Earthquake : ભૂકંપ પછી સુનામી કેવી રીતે અને શા માટે આવે છે?

બુધવારે વહેલી સવારે રશિયાના દૂર પૂર્વમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. 8.8ની તીવ્રતાના આ ભૂકંપ પછી, ઉત્તર પેસિફિક ક્ષેત્રના ઘણા દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. રશિયા ઉપરાંત, જાપાન, અમેરિકાના અલાસ્કા, હવાઈ, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા સહિત ઘણા દેશો પણ તેની અસર અંગે સતર્ક થઈ ગયા છે.

| Updated on: Jul 30, 2025 | 1:45 PM
Share
રશિયાના પૂર્વ કિનારા પર આવેલો ભૂકંપ વિશ્વનો છઠ્ઠો સૌથી ભયંકર ભૂકંપ છે. તેના નુકસાન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.8.9 ની તીવ્રતાના ભૂકંપ વિનાશક પણ હોઈ શકે છે.

1 / 8
 એટલું જ નહીં, સમુદ્રમાં સુનામીનો ભય પણ રહે છે.ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, પરંતુ કેમ ભૂકંપ પછી જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવે છે અને ભૂકંપની   કેટલી તીવ્રતા સુનામી માટે અત્યંત જોખમી માનવામાં આવે છે, તો ચાલો આજે આ પ્રશ્નોના જવાબો જાણીએ.

2 / 8
ભૂકંપ પછી સુનામીનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ભૂકંપનો સુનામી સાથે શું સંબંધ છે અને સુનામી ક્યારે અને કેમ આવે છે?આજે આપણે આ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. જાણીશું કેટલી તીવ્રતાનો ભૂંકપ સુનામીને પ્રભાવિત કરે છે.

3 / 8
Tsunami જાપાની શબ્દ છે. જેમાં સુ અને નામી શબ્દ સામેલ છે. સુનો મતલબ થાય છે સમુદ્ર તટ જ્યારે નામીનો અર્થ થાય છે લહેર, જો આપણે સરળ ભાષામાં કહીએ તો જ્યારે સમુદ્રમાં લેહરો આવે છે અને તટીય વિસ્તારો સુધી પહોંચે છે. તો તેને સુનામી કહેવામાં આવે છે. પરંતુ સુનામી લહેર હવા અને તોફાનો દ્વારા ઉત્પન્ન થનારી સામાન્ય સમુદ્રી લહેરોથી અલગ હોય છે.

4 / 8
સુનામી આવવાનું કોઈ એક કારણ હોતું નથી. પરંતુ રશિયામાં ભૂકંપના જોરદાર આંચકાથી બધા ડરી ગયા છે. શરૂઆતની તીવ્રતા 8.8 નોંધાઈ હતી.  ત્યારબાદ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5 / 8
ત્યારે તમે સમજી ગયા હશો કે, ભૂકંપ સુનામીનું એક કારણ જરુર છે પરંતુ એવું કહેવું કે,ભુકંપના કારણે સુનામી આવે છે તે ખોટું છે. ભુકંપ સિવાય સુનામી જમીનનું ભૂસ્ખલન, જ્વાળામુખી ફાટી નીકળવું, પ્રચંડ વિસ્ફોટ વગેરે કારણોસર પણ થઈ શકે છે.

6 / 8
 પરંતુ સૌથી મોટું કારણ ભૂંકપ માનવામાં આવે છે. જ્યારે સમુદ્રમાં ભૂકંપ આવે છે તો પાણીની લહેરોમાં વધારે હલચલ ઉભી થાય છે અને સમુદ્રના ઉપરના સ્તરો ખસીને આગળ વધે છે, જે સુનામીને આમંત્રણ આપે છે, કારણ કે ઉપરના સ્તરોમાં અચાનક હલનચલનને કારણે મજબૂત મોજા ઉત્પન્ન થાય છે.

7 / 8
ભૂકંપના કેન્દ્રની આસપાસ દરિયાની સપાટીમાં નાના ફેરફારો જોઈ શકાય છે.પરંતુ 8.8 થી વધુ તીવ્રતાના ભૂકંપ સ્થાનિક સુનામીનું કારણ બની શકે છે અને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.

8 / 8

વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે. 1,70,75,000 ચો કિમી. જેટલો વિસ્તાર છે. રશિયાની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક મહાસાગર, નૈર્ઋત્યે કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર તથા વાયવ્યમાં બાલ્ટિક સમુદ્ર જેવા જળવિસ્તારો આવેલા છે. અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">