AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગમે તેવી મોંઘી હોટલ હોય પણ રૂમમાં માત્ર સફેદ ચાદર જ કેમ લગાવામાં આવે છે? જાણો ચોંકાવનારૂ રહસ્ય

શું આ કોઈ સામાન્ય સંયોગ છે કે પછી હોટલવાળાઓની કોઈ મોટી ચાલ? હોટલના રૂમમાં લાલ, પીળી કે વાદળી ચાદર કેમ નથી હોતી? તેની પાછળ માત્ર સફાઈ જ નહીં પરંતુ ગેસ્ટ સાયકોલોજી અને કરોડોનો બિઝનેસ પ્લાન છુપાયેલો છે.

| Updated on: Jun 16, 2026 | 8:56 PM
Share
જ્યારે પણ આપણે કોઈ નાની-મોટી કે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવા જઈએ છીએ, ત્યારે એક વસ્તુ નોટિસ કરીએ છીએ કે ત્યાંના બેડ પર હંમેશા સફેદ ચાદર જ બિછાવેલી હોય છે. રૂમની દિવાલોનો કલર ગમે તેવો હોય, પણ ચાદરનો કલર ફિક્સ હોય છે. જો તમને આ કોઈ સામાન્ય વાત લાગતી હોય, તો એવું બિલકુલ નથી. આની પાછળ હોટલ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું બિઝનેસ માઇન્ડ અને સાયકોલોજી કામ કરે છે.

1 / 7
જ્યારે આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે કાં તો આપણે વેકેશનના મૂડમાં હોઈએ છીએ અથવા તો બિઝનેસ ટ્રિપના કારણે થાકેલા હોઈએ છીએ. એવામાં રૂમનો દરવાજો ખોલતા જ સામે ચમકતી સફેદ ચાદર જોઈને જ અડધો થાક ગાયબ થઈ જાય છે. સફેદ રંગનો સીધો સંબંધ આપણા મગજ સાથે છે. તે મનને શાંતિ અને સંતોષ આપે છે અને એક પોઝિટિવ વાઇબ ક્રિએટ કરે છે.

2 / 7
સફેદ એક એવો કલર છે જેના પર નાનામાં નાનો ડાઘ કે ધૂળનો કણ પણ છુપાતો નથી. જો રંગબેરંગી કે ડિઝાઇનવાળી ચાદર હોય તો ગંદકી છુપાઈ શકે છે, જેનાથી ગેસ્ટના મનમાં શંકા રહી જાય કે ચાદર બદલી છે કે નહીં. પરંતુ સફેદ ચાદર જોઈને મુસાફરોને 100% ભરોસો બેસી જાય છે કે બેડ એકદમ ક્લીન અને ફ્રેશ છે. આ હોટલ તરફથી સફાઈનું સોલિડ પ્રૂફ છે.

3 / 7
હોટલના રૂમ્સની ચાદરો રોજ બદલાતી હોય છે અને તેને બલ્કમાં ધોવાની હોય છે. જો અલગ-અલગ રંગની ચાદરો હોય તો કલર ઉતરી જવાનો અને મિક્સ થવાનો ડર રહે છે. પરંતુ સફેદ ચાદરોમાં આ ઝંઝટ હોતી નથી. હોટલ સ્ટાફ એકસાથે સેંકડો સફેદ ચાદરોને ગરમ પાણી અને બ્લીચમાં નાખીને ધોઈ નાખે છે. બ્લીચના કારણે તેના બેક્ટેરિયા પણ મરી જાય છે અને દરેક વોશ પછી ચાદર વધુ ચમકવા લાગે છે.

4 / 7
હોટલ ઇન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડ વર્ષ 1999ની આસપાસ શરૂ થયો હતો. વેસ્ટિન હોટલ નામની એક પ્રખ્યાત હોટલ ચેને રિસર્ચ બાદ પોતાના રૂમ્સમાં ઓલ-વ્હાઇટ બેડિંગ કન્સેપ્ટ શરૂ કર્યો. તેમનું માનવું હતું કે સફેદ બેડ જોવામાં ખૂબ જ લક્ઝરી અને મોંઘો લુક આપે છે. આ ટ્રેન્ડ એટલો હિટ રહ્યો કે આજે તે ગ્લોબલ સ્ટાન્ડર્ડ બની ગયો છે.

5 / 7
આ એક વૈજ્ઞાનિક ફેક્ટ છે કે સફેદ રંગ પ્રકાશને (Light) બહુ સારી રીતે રિફ્લેક્ટ કરે છે. આ કારણે જ્યારે રૂમની લાઈટ્સ કે બારીમાંથી આવતો તડકો ચાદર પર પડે છે, ત્યારે આખો રૂમ વધુ પ્રકાશિત અને ખીલેલો લાગે છે. આ સાયકોલોજિકલ ઇફેક્ટના કારણે નાનો હોટલ રૂમ પણ અંદરથી ઘણો મોટો અને ખુલ્લો-ખુલ્લો મહેસૂસ થાય છે.

6 / 7
અંતમાં, હોટલ બિઝનેસ કસ્ટમરના અનુભવ પર ચાલે છે. સફેદ ચાદર માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ તે લક્ઝરી, સેફ્ટી, હાઇજીન અને પીસ ઓફ માઇન્ડનું પેકેજ છે. હવે જ્યારે પણ તમે હોટલમાં જાવ અને સફેદ ચાદર જુઓ, તો સમજી જજો કે તમને બેસ્ટ અનુભવ આપવા માટે હોટલવાળાએ કેટલું ઊંડું પ્લાનિંગ કર્યું છે!

7 / 7

જૂના જમાનામાં ઘરની વચ્ચે આંગણું કેમ રાખવામાં આવતું હતું ? કારણ જાણીને તમે પણ કહેશો- ‘વાહ, શું સાયન્સ હતું!’, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું

આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

g clip-path="url(#clip0_868_265)">