AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ રહી ચૂક્યો છે ક્રિકેટર, બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહેલી અભિનેત્રીનો પરિવાર જુઓ

ગીતા બસરા ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા પછી ચર્ચામાં આવી હતી. તે લાંબા સમયથી ફિલ્મોથી પણ દૂર છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે,ગીતા રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી શકે છે. તો ગીતા બસરાનો પરિવાર જુઓ.

| Updated on: Aug 26, 2026 | 7:15 AM
Share
બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ નથી જાણતું? લાખો લોકો આજે પણ તેની સુંદરતાના ચાહક છે. તે ભલે લાંબા સમયથી પડદાથી દૂર હોય, પરંતુ તેની ચમક હજુ પણ અકબંધ છે.

1 / 14
ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનાર ગીતા બસરા બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેવી અટકળો ચાલી રહી છે.

2 / 14
ગીતા બસરાનો પરિવાર જુઓ

ગીતા બસરાનો પરિવાર જુઓ

3 / 14
ગીતા બસરાનો જન્મ 13 માર્ચ 1984ના રોજ થયો છે. તે એક બ્રિટિશ ભૂતપૂર્વ અભિનેત્રી છે જે બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આજે આપણે ગીતા બસરાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

4 / 14
ગીતા બસરાનો જન્મ ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારે આવેલા પોર્ટ્સમાઉથ, હેમ્પશાયરમાં થયો હતો. તેનો એક નાનો ભાઈ રાહુલ અને બહેન રૂબી છે. તેમણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.

5 / 14
તેમણે પહેલી વાર 2006માં ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ દિલ દિયા હૈ માં જોવા મળી હતી, જેમાં તે એક છોકરીની ભૂમિકા ભજવી હતી. જેને તેના પ્રેમી દ્વારા વેશ્યાવૃત્તિમાં વેચવામાં આવે છે.

6 / 14
તેની બીજી રિલીઝ, ધ ટ્રેન (2007) માં પણ હાશ્મીની વિરુદ્ધ હતી. તેમણે રોમાની ભૂમિકા ભજવી હતી, જે એક કામ કરતી સ્ત્રી છે જે લગ્નેત્તર સંબંધમાં ફસાઈ જાય છે.

7 / 14
બસરા સુખશિંદર શિંદા અને રાહત ફતેહ અલી ખાનના ગીત "ઘુમ સમ ઘુમ સમ" ના મ્યુઝિક વિડીયોમાં પણ જોવા મળી હતી,

8 / 14
 મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે 2007નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જીત પછી ગીતાએ હરભજનને મેસેજ કરીને અભિનંદન આપ્યા. બંનેએ થોડી વાર વાત કરવાનું શરૂ કર્યું, અને લગભગ એક વર્ષ પછી, તેઓ તેમની પહેલી ડેટ પર ગયા.

9 / 14
ગીતા બસરાએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી 2015 માં હરભજન સિંહ સાથે લગ્ન કર્યા.

10 / 14
ગીતા બસરાએ 29 ઓક્ટોબર 2015ના રોજ પંજાબના જલંધરમાં ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા.

11 / 14
તેમને એક પુત્રી, હિનાયા હીર પ્લાહા છે, જેનો જન્મ 27 જુલાઈ 2015ના રોજ પોર્ટ્સમાઉથ, હેમ્પશાયરમાં થયો હતો.

12 / 14
ગીતા બસરા અને હરભજન સિંહને એક પુત્ર, જોવાન વીર સિંહ પ્લાહા છે, જેનો જન્મ 10 જુલાઈ 2021ના રોજ થયો હતો. તેઓ મુંબઈમાં રહે છે.

13 / 14
હરભજન સિંહ ક્રિકેટ કોમેન્ટ્રરીની પેનલમાં અનેક વખત જોવા મળે છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર

વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ

ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

g clip-path="url(#clip0_868_265)">