AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પતિ-પત્નીએ US Openની સેમિફાઇનલમાં જગ્યા બનાવી, 100 વર્ષ પછી આવો દિવસ જોવા મળ્યો

US Open 2026 : પતિ-પત્નીની જોડીએ યુએસ ઓપન 2026માં તેમનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતુ. તેઓ મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.

| Updated on: Aug 26, 2026 | 12:35 PM
Share
US Open 2026માં પતિ -પત્નીની જોડી જીતના રસ્તા પર ચાલી રહી છે. ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિનાની પતિ-પત્નીની જોડીએ અમેરિકી ઓપન 2026ની મિક્સ ડબલ્સની સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે.

1 / 6
અમેરિકી ઓપન 2026ની ક્વાર્ટર ફાઈનલમાં ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિનાની જોડીએ હેનરી પૈટેન અને કૈટરીના સિનિયાકોવાની જોડીને  5-4 (6), 4-5 (3) (10-8) થી હરાવ્યું છે.

2 / 6
ક્વાર્ટર ફાઈનલ મેચ જીત્યા બાદ ગેલ મોનફિલ્સે પોતાની પત્ની એલિના સ્વિતોલિાને કિસ કરી હતી અને કહ્યું કે, હેપ્પી વાઈફ હેપ્પી લાઈફ,

3 / 6
તો સ્વિતોલિનાએ જણાવ્યું કે, તે પોતાના પતિની સાથે પહેલી વખત રમી રહી છે અને હવે તે સેમિફાઈનલમાં પહોંચી ખુશ છે.

4 / 6
 યુએસ ઓપન 2026ની સેમિફાઈનલ મેચમાં પતિ-પત્નીની જોડી ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિનાનો સામનો હવે કોબોલી અને બેનસિકની જોડી સાથે થશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 27 ઓગ્સટની સવારે 4 કલાકે રમાશે.

5 / 6
ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિના ટેનિસ ગ્રાન્ડ રમનારી પતિ-પત્નીની ત્રીજી જોડી છે. અત્યારસુધી માત્ર એક જોડીએ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. આ કારનામું 100 વર્ષ પહેલા 1926માં થયું હતુ. ત્યારે ગોડફ્રી અને લિજેલીની પતિ-પત્નીની જોડીએ વિમ્બલ્ડનની મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. (ALL Photo: Getty Images)

6 / 6

ટેનિસની રમત ફ્રાન્સમાં 12મી સદીમાં શરૂ થઈ હતી. આ રમતમાં ક્રાંતિકારી પરિવર્તન 16મી સદીમાં આવ્યું જ્યારે પ્રથમ વખત રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">