Shivratri 2024 : વિશ્વનું સૌથી ઉંચુ શિવ મંદિર ક્યા આવેલુ છે? પાંડુ પુત્ર અર્જુન સાથે છે કનેક્શન
આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે ઉત્તરાખંડમાં ચંદ્રનાથ પર્વત પર 3680 મીટર (12,073 ફીટ)ની ઉંચાઈ પર આવેલું છે. મંદિરનો શાબ્દિક અર્થ પર્વતોનો ભગવાન છે. પ્રાચીન મંદિરનો ઇતિહાસ મહાભારત જેટલો જૂનો છે. મહાશિવરાત્રીના અવસર પર ચાલો જાણીએ ભગવાન શિવના સૌથી ઊંચા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
Most Read Stories