Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગમાં શું લઈ જઈ શકે છે અને શું નહીં? વિદ્યાર્થી અને માતા-પિતા જરુર રાખે ધ્યાન

બોર્ડ દ્વારા બહાર પાડેલ પરિપત્રમાં પરીક્ષા દરમિયાન જે વસ્તુઓ લેવા પર પ્રતિબંધ છે તેની યાદી આપવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન કઈ વસ્તુઓ સાથે લઈ જઈ શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. અમે નીચે આ ઉપરાંત જે વસ્તુઓ પરીક્ષા દરમિયાન લેવા પર પ્રતિબંધ છે અથવા જે પરીક્ષામાં લઈ શકાય છે તેની સંપૂર્ણ વિગતો પણ આપવામાં આવી છે.

| Updated on: Jan 29, 2024 | 5:10 PM
ટૂંક જ સમયમાં ધોરણ 10 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે જેને લઈને દેશના વડાપ્રધાન પીએમ મોદીએ આજે પરિક્ષા પે ચર્ચાના કાર્યક્રમ હેઠળ લાખો વિદ્યાર્થીઓ સાથે વાતચીક કરી છે. ત્યારે CBSE હોય કે gseb પરિક્ષા મહત્વપૂર્ણ હોય છે ત્યારે દર વર્ષે પરિક્ષા પહેલા જે તે બોર્ડ દ્વારા મહત્વની બાબતોને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવે છે જેઓ આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતાએ બાળકે પરિક્ષા ખંડમાં કઈ વસ્તુ લઈ જવી અને કઈ ના લઈ જવી તે જરુર જાણી લેવું જોઈએ.

1 / 8
તમને જણાવી દઈએ કે બોર્ડ દ્વારા બહાર પાડેલ પરિપત્રમાં પરીક્ષા દરમિયાન જે વસ્તુઓ લેવા પર પ્રતિબંધ છે તેની યાદી આપવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન કઈ વસ્તુઓ સાથે લઈ જઈ શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. અમે નીચે આ ઉપરાંત જે વસ્તુઓ પરીક્ષા દરમિયાન લેવા પર પ્રતિબંધ છે અથવા જે પરીક્ષામાં લઈ શકાય છે તેની સંપૂર્ણ વિગતો પણ આપવામાં આવી છે.

2 / 8
પરીક્ષા ખંડમાં લઈ જવાની જરૂરી વસ્તુઓ: વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પેન, પેન્સિલ, ભૂંસવા માટેનું રબર, પારદર્શક ભૂમિતિ બોક્સ અથવા પેન્સિલ બોક્સ જેવી જરૂરી વસ્તુઓ સાથે લઈ જઈ શકે છે.

3 / 8
એડમિટ કાર્ડ અને સ્કુલ આઈડી કાર્ડ જરૂરી છે: જેમ આપણે જાણીએ છીએ કે કોઈપણ પરીક્ષામાં બેસવા માટે એડમિટ કાર્ડ જરૂરી છે. તેવી જ રીતે, CBSE પરીક્ષામાં બેસવા માટે, વિદ્યાર્થીઓ પાસે ફરજિયાતપણે પ્રવેશ કાર્ડ હોવું આવશ્યક છે. આ સાથે તેઓએ તેમનું શાળાનું આઈડી કાર્ડ પણ પોતાની સાથે રાખવું જોઈએ.શાળાનું આઈડી કાર્ડ પણ સાથે રાખવું જરુરી છે.

4 / 8
આ વસ્તુઓ ના લઈ જવી - કેટલાક લેખિત કાગળ, કાગળના ટુકડા, કેલ્ક્યુલેટર (કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓમાટે જેતે બોર્ડનો નિયમ માન્ય), પેન ડ્રાઇવ, લોગ ટેબલ (પરીક્ષા કેન્દ્ર આ પ્રદાન કરશે), ઇલેક્ટ્રોનિક પેન/સ્કેનર વગેરે.

5 / 8
-કોઈપણ પ્રકારના સંચાર ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન, બ્લુટુથ, ઈયરફોન, માઈક્રોફોન, પેજર, હેલ્થ બેન્ડ, કેમેરા વગેરે પરિક્ષા ખંડમાં ન લઈ જવા જોઈએ

6 / 8
અન્ય વસ્તુઓ જેમ કે પાકીટ, ચશ્મા, બ્રેસ લેટ જેવી વસ્તુઓ પણ પહેરી કે લઈને ના જવું જોઈએ

7 / 8
કોઈપણ પ્રકારનો નાસ્તો કે ફૂડ પેકેટ ક્લાસ રુમમાં લઈ જવાની મનાઈ છે જે તમે પરિક્ષા બાદ બહાર આવી ખઈ શકો છો

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">