AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં કરેલી આ 5 ભૂલ ભારત માટે મુશ્કેલી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચમાં મોહમ્મદ શમીની પહેલી ઓવર ખૂબ જ ખરાબ રહી. તેણે 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા.

| Updated on: Feb 23, 2025 | 3:25 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

1 / 5
IND vs PAK ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

2 / 5
ભારત તરફથી પહેલી ઓવર મોહમ્મદ શમીએ નાખી. જોકે મોહમ્મદ શમીની આ ઓવર જોવા જેવી હતી. કારણ કે તેણે આ દરમ્યાન એક, બે  નહીં 5 ભૂલ કરી જએ ભારતને છેલ્લે સુધી નડી શકે તેમ છે.

3 / 5
જોકે, તેને 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા. શમીની આ બોલિંગ જોઈ દર્શકો પણ ચોંકી ગયા હતા.

4 / 5
હકીકતમાં, શમીએ પહેલી ઓવરમાં 5 વાઈડ બોલ ફેંક્યા. તેથી તેણે 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા. (All Photo : BCCI/PTI/Getty/X)

5 / 5

ક્રિકેટ જગતને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા ક્રિકેટના ટોપિક પર ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">