23 : February

ફેમસ પંજાબી સિંગર ગુરુ રંધાવાના ચાહકો માટે ખરાબ સમાચાર 

Photo : Instagram

23 : February

ગુરુ રંધાવાએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના ફોટા શેર કર્યા

Photo : Instagram

23 : February

સિંગરને માથામાં ઈજા થઈ છે અને તેમના ચહેરા પર પણ ઈજાના નિશાન છે

Photo : Instagram

23 : February

ગુરુ રંધાવાને એક એક્શન સીન દરમિયાન આ ઈજા થઈ હતી

Photo : Instagram

23 : February

આ સાથે તેમણે એક ખૂબ જ ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે 

Photo : Instagram

ગુરુ રંધાવા આગામી ફિલ્મ 'શૌંકી સરદાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે

Photo : Instagram

આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે 

Photo : Instagram

 આ દરમિયાન, એક એક્શન સીન કરતી વખતે તે ઘાયલ થયો

Photo : Instagram

કેપ્શનમાં લખ્યું, “મારો પહેલો સ્ટંટ, મારી પહેલી ઈજા

Photo : Instagram

ચાહકો ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે

Photo : Instagram