ભારત-પાકિસ્તાન છોડી આ મેચ જોવા પહોંચી સારા

23 ફેબ્રુઆરી, 2025

ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ઘણા લોકો દુબઈ પહોંચી ગયા છે. પરંતુ સારા તેંડુલકરને ભારત-પાકિસ્તાન મેચમાં રસ નહોતો, પણ એક અલગ મેચમાં હતી.

સારા તેંડુલકર, ભારત-પાકિસ્તાન મેચ છોડીને, તેના પિતાની ટીમની મેચ જોવા ગઈ.

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 મુંબઈમાં શરૂ થઈ ગઈ છે, જેની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી.

સારા તેંડુલકર આ જ મેચ જોવા માટે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ પહોંચી હતી.

સારા તેંડુલકરે સ્ટેડિયમમાંથી મેચની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સારા તેંડુલકર ઉપરાંત યુવરાજ સિંહનો પુત્ર પણ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

ઈન્ડિયા માસ્ટર્સે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 ની પહેલી મેચ 4 રને જીતી લીધી.