AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ Burj Khalifaના અનોખા Facts,જાણીને વિશ્વાસ નહીં થાય

Burj Khalifa દુનિયાની સૌથી મોટી ઈમારત તરીકે ઓળવામાં આવે છે. આ ઈમારત વિશે એવી ઘણી મજેદાર વાતો છે જેને જાણીને તમને વિશ્વાસ જ નહીં થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 11:47 PM
Share
દુનિયાની સૌથી ઊંચી આ ઈમારતની ઊંચાઈ 828 મીટર છે. આ ઈમારત 200 માળની છે. આ 200 માળમાંથી ફકત 160 માળ પર જ રહી શકાય છે. બાકીના માળ ટેક્નિકલ કામો માટે હોય છે.

1 / 5
આ ઈમારતને એકદમ ઊંચાઈ પરથી જોતા તે ફૂલના ડિઝાઈન જેવી લાગે છે. તેની ઉપરથી જો તમે કૂદકો મારો છો, તો તમને સીધા જમીન પર પડતા 20 સેકેન્ડ લાગશે.

2 / 5
સાઉદી અરબમાં બની રહેલ જેદ્દાહ ટાવર આ ઈમારતથી એક કિમી ઊંચી છે.  જેના કારણે ભવિષ્યમાં તેની પાસેથી દુનિયાની સૌથી ઊંચી ઈમારતનો ખિતાબ છીનવાઈ જશે.

3 / 5
આ ઈમારતમાં જે લિફ્ટ છે તે સૌથી ઊંચી લિફ્ટ છે. તે દુનિયાની ત્રીજી સૌથી ઝડપથી ચાલતી લિફ્ટ છે. તે 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે.

4 / 5
જો તમે આ ઈમારત પાસેથી સૂરજને ઉગતા અને આથમતા જોશો, અને ત્યારબાદ તેને 124 માળ પર જઈ જોશો તો તે સૂરજ તમને ફરી ઉગતો અને આથમતો દેખાશે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">